Champions Trophy 2025 : ચેમ્પિયન ટ્રોફી 2025 ટુર્નામેન્ટ ખૂબ જ જલ્દી એટલે કે 19 ફેબ્રુઆરીથી લઈને 9 માર્ચ સુધી રમવા જઈ રહ્યું છે ત્યારે જે પણ ક્રિકેટ ચાહકો આ ટ્રોપીની રાહ જોઈ રહ્યા છે તેમના માટે મહત્વની અપડેટ છે ચેમ્પિયન ટ્રોપીમાં કેપ્ટન રોહિત શર્મા પણ નહીં કરી શકે આ ખેલાડીઓને ડ્રોપ હાલમાં જ મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે એવી વિગતો સામે આવી હતી કે ચેમ્પિયન ટ્રોપીમાં ઘણા બધા ખેલાડીઓ ડ્રોપ થઈ શકે છે પરંતુ હવે કેપ્ટન રોહિત પણ અમુક ખેલાડીઓને ડ્રોપ નહીં કરી શકે આપ સૌને જણાવી દઈએ તો ચેમ્પિયન ટ્રોપીમાં ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચ 23 ફેબ્રુઆરી દુબઈમાં રમવા જઈ રહી છે જ્યારે બે માર્ગ ટીમ ઇન્ડિયા ટીમ ન્યૂઝીલેન્ડ સામે રમશે જો ભારત ચેમ્પિયન ટ્રોફી ટુર્નામેન્ટમાં આગળ વધે છે તો દુબઈમાં સેમિફાઇનલ અને ફાઇનલ સહિત તેની તમામ મેચો રમવા જઈ રહી છે આ સાથે જ icc ચેમ્પિયન ટ્રોપી જીતાડી છે આ ખેલાડીઓ આઈસીસી ચેમ્પિયન ટ્રોપીમાં મેન ઓફ ધ ટુર્નામેન્ટ બનવાનું પ્રબળ દાવેદાર પણ છે તે ખેલાડીઓને હવે ચેમ્પિયન ટ્રોફી માંથી બહાર અથવા ડ્રોપ કરી શકાશે નહીં
રવિન્દ્ર જાડેજા ખૂબ જ અદભુત અને ઇન્ડિયન ટીમનો શાનદાર ખેલાડી માનવામાં આવે છે જે પોતાની બેટિંગ બોલિંગ અને ફિલ્ડિંગમાં પણ તાબડતોડ મહેનત કરે છે રવિન્દ્ર જાણે જાય તેની ઘાતક સ્પીન બોલિંગ થી સાતમા નંબર પર બેટિંગ કરે છે આ સાથે જ રવિન્દ્ર જાડેજા ની બોલિંગ વિશે વાત કરીએ તો પોતાની ઓવર ખૂબ જ ઝડપથી પૂરી પાડે છે.આ સાથે જ ઘણા એવા ખેલાડીઓ છે જેવો ચેમ્પિયન ટ્રોફીમાં ભાગ લેશે અને મેદાન છોડશે નહીં હાલમાં જ એવું કોઈ અત્યાર સુધી નામ સામે નથી આવ્યું કે ચેમ્પિયન ટ્રોફી માંથી અમુક ખેલાડીઓને બહાર કરવામાં આવ્યા હોય રવિન્દ્ર જાડેજા તો ચેમ્પિયન ટ્રોફીમાં રમશે તેવું નિશ્ચિત મીડિયામાં સામે આવ્યું છે