Ipl 2025 new schedule time table:ભારત-પાક યુદ્ધવિરામ બાદ આ તારીખથી ફરી શરૂ થશે IPL 2025

Ipl 2025 new schedule time table

Ipl 2025 new schedule time table આ તારીખથી ફરી શરૂ થશે IPL 2025 Gujarat Square Breaking News: ભારત-પાક યુદ્ધવિરામ બાદ IPL 2025 ફરી શરૂ, BCCIએ જાહેર કર્યું પ્લેઓફ સહિત ૧૭ મેચનું શેડ્યૂલ

ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધવિરામ થયા પછી, ક્રિકેટપ્રેમીઓ માટે રાહતની ખબર આવી છે. ઈન્ડિયન પ્રીમિયર લીગ 2025 (IPL 2025) હવે ફરી શરૂ થવા જઈ રહી છે. ભારતીય ક્રિકેટ નિયામક બોર્ડ (BCCI)એ 12 મેના રોજ નવી જાહેરાત કરીને પ્લેઓફ સહિત કુલ 17 મેચોના શેડ્યૂલ જાહેર કર્યું છે.

IPL 2025 – Final 17 Matches Schedule IPL 2025 – છેલ્લાં 17 મેચોનો કાર્યક્રમ ipl 2025 new time table

(6 સ્ટેડિયમ અને 2 ડબલ હેડર સાથે)

તારીખદિવસસમયમેચસ્થળ
17-મે-2025શનિવારરાત્રે 7:30રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ vs કોલકાતાબેંગલુરુ
18-મે-2025રવિવારબપોરે 3:30રાજસ્થાન રોયલ્સ vs પંજાબ કિંગ્સજયપુર
18-મે-2025રવિવારરાત્રે 7:30દિલ્હી કેપિટલ્સ vs ગુજરાત ટાઇટન્સદિલ્હી
19-મે-2025સોમવારરાત્રે 7:30લખનઉ સુપર જાયન્ટ્સ vs હૈદરાબાદલખનઉ
20-મે-2025મંગળવારરાત્રે 7:30ચેન્નાઈ સુપર કિંગ્સ vs રાજસ્થાન રોયલ્સદિલ્હી
21-મે-2025બુધવારરાત્રે 7:30મુંબઈ ઇન્ડિયન્સ vs દિલ્હી કેપિટલ્સમુંબઈ
22-મે-2025ગુરુવારરાત્રે 7:30ગુજરાત ટાઇટન્સ vs લખનઉ સુપર જાયન્ટ્સઅમદાવાદ
23-મે-2025શુક્રવારરાત્રે 7:30આરસીબી vs હૈદરાબાદબેંગલુરુ
24-મે-2025શનિવારરાત્રે 7:30પંજાબ કિંગ્સ vs દિલ્હી કેપિટલ્સજયપુર
25-મે-2025રવિવારબપોરે 3:30ગુજરાત ટાઇટન્સ vs ચેન્નાઈ સુપર કિંગ્સઅમદાવાદ
25-મે-2025રવિવારરાત્રે 7:30હૈદરાબાદ vs કોલકાતાદિલ્હી
26-મે-2025સોમવારરાત્રે 7:30પંજાબ કિંગ્સ vs મુંબઈ ઇન્ડિયન્સજયપુર
27-મે-2025મંગળવારરાત્રે 7:30લખનઉ સુપર જાયન્ટ્સ vs આરસીબીલખનઉ

મોજ મોજ …IPL 2025 ફ્રીમાં ઘરે બેઠા

IPL 2025 પ્લેઓફ મેચોનો કાર્યક્રમ IPL 2025 playoffs schedule

તારીખદિવસસમયમેચસ્થળ
29-મે-2025ગુરુવારરાત્રે 7:30ક્વોલિફાયર 1TBC
30-મે-2025શુક્રવારરાત્રે 7:30એલિમિનેટરTBC
01 જૂન-2025રવિવારરાત્રે 7:30ક્વોલિફાયર 2TBC
03 જૂન-2025મંગળવારરાત્રે 7:30ફાઈનલTBC

Join WhatsApp

Join Now

Leave a Comment