IPL auction 2025 players list: આ 2 ખેલાડી IPL ના સૌથી મોધા ખેલાડી 27 કરોડમાં વેચાયા, કેએલ રાહુલને નુકસાન થયું

IPL auction 2025 players list

IPL auction 2025 players list: ઋષભ પંત 27, શ્રેયસ અય્યર 26.75 કરોડમાં વેચાયા, કેએલ રાહુલને નુકસાન થયું IPL 2025 મેગા ઓક્શન લાઈવ અપડેટ્સ – 24 નવેમ્બર, 2024IPL 2025 માટેની મેગા ઓક્શન હવે શરૂઆત થઈ ગઈ છે. આઈપીએલ 2025 ટાઈમ ટેબલ IPL auction 2025 players list

સાઉદી અરેબિયાના જેદ્દાહમાં આ હરાજીનો પ્રથમ દિવસ ચાલી રહ્યો છે, જ્યાં 84 દેશી અને વિદેશી ખેલાડીઓ પર બોલી લગાવવામાં આવી રહી છે. કુલ 577 ખેલાડીઓ હરાજીમાં હાજર છે, જેમાંથી ટોપ સ્ટાર ખેલાડીઓ માટેની બોલીઓ પર ચાહકોની નજર છે. IPL auction 2025 players list

આઈપીએલ 2025 ખેલાડીઓની યાદી IPL auction 2025 players list

ઋષભ પંત – ₹27 કરોડ

  • ટીમ: લખનૌ સુપર જાયન્ટ્સ
  • IPL ઇતિહાસમાં સૌથી મોંઘા ખેલાડી.

શ્રેયસ અય્યર – ₹26.75 કરોડ

  1. ટીમ: પંજાબ કિંગ્સ

અર્શદીપ સિંહ – ₹18 કરોડ

  1. ટીમ: પંજાબ કિંગ્સ (RTM કાર્ડનો ઉપયોગ કરીને)

યુઝવેન્દ્ર ચહલ – ₹18 કરોડ

  • ટીમ: પંજાબ કિંગ્સ

જોસ બટલર – ₹15.75 કરોડ

  • ટીમ: ગુજરાત ટાઇટન્સ

કે.એલ. રાહુલ – ₹14 કરોડ

  1. ટીમ: દિલ્હી કેપિટલ્સ

IPL શેડ્યૂલ 2025: ટાઈમ ટેબલ, તારીખ અને મેદાન

મોહમ્મદ સિરાજ – ₹12.25 કરોડ

  • ટીમ: ગુજરાત ટાઇટન્સ

મિચેલ સ્ટાર્ક – ₹11.75 કરોડ

  • ટીમ: દિલ્હી કેપિટલ્સ

કગિસો રબાડા – ₹10.75 કરોડ

  1. ટીમ: ગુજરાત ટાઇટન્સ

લિયમ લિવિંગસ્ટોન – ₹8.75 કરોડ

  • ટીમ: રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર

ડેવિડ મિલર – ₹7.50 કરોડ

  • ટીમ: લખનૌ સુપર જાયન્ટ્સ

Join WhatsApp

Join Now

Leave a Comment