Gujarat Gutka Ban:ગુજરાત સરકારનો મોટો નિર્ણય, ગુટખા અને પાન મસાલાના વેચાણ પરનો પ્રતિબંધ વધારવામાં આવ્યો

Gujarat Gutka Ban:ગુજરાત સરકારનો મોટો નિર્ણય, ગુટખા અને પાન મસાલાના વેચાણ પરનો પ્રતિબંધ વધારવામાં આવ્યો ગુજરાતમાં ગુટખા પાન મસાલા નું વેચાણ કરતા તમામ વેપારી દુકાનદારો માટે પ્રતિબંધ વધારી દેવામાં આવ્યો છે ગુજરાત સરકાર દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી છે

ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ સરકાર દ્વારા ગુટકા પર પ્રતિબંધ વધારી દેવામાં આવ્યો છે રાજ્યની ભાજપ સરકાર દ્વારા ગુટખા અને પાન મસાલા વેચાણ કરતા દુકાનદારો અને વેપારીઓ છે તેમને કડક સૂચના આપવામાં આવી છે કે જે પણ કાર્ય વિરુદ્ધ પગલું પડશે તેમને કડક સજા કરવામાં આવશે અને લોકોનો ભાઈ બેઠી સ્વાસ્થ્ય જાળવવા માટે સરકારી ગુટકા તમાકુ યુક્ત પાન મસાલા પર પ્રતિબંધ એક વર્ષ લંબાવવામાં આવ્યો છે

ગુટખા અને પાન મસાલાના વેચાણ પર પ્રતિબંધ લંબાવાયો

રાજ્યમાં હાલમાં તમાકુ અથવા નિકોટિન ધરાવતા ગુટખા અને પાન મસાલાના વેચાણ, સંગ્રહ અને વિતરણ પર પ્રતિબંધ છે. આ પદાર્થો કેન્સરનું કારણ બની શકે છે. રિલીઝમાં કહેવામાં આવ્યું છે કે આ પ્રતિબંધ 2012માં ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ એક્ટ અને 2011માં બનેલા નિયમો અને નિયમો હેઠળ અમલમાં આવ્યો હતો.

ભુપેન્દ્ર પટેલ ની સરકાર દ્વારા પાંચ સપ્ટેમ્બર ગુરુવારના રોજ એક જાહેરાત કરવામાં આવી હતી કે ગુટકા પાન મસાલા પ્રતિબંધ એક વરસ સુધી લંબાવવામાં આવ્યો છે

13 સપ્ટેમ્બરથી વધુ એક વર્ષ માટે ગુટખા પર પ્રતિબંધ મૂકવાનો નિર્ણય

રાજ્ય સરકારે 13 સપ્ટેમ્બરથી આ પ્રતિબંધ વધુ એક વર્ષ માટે લંબાવવાનો નિર્ણય કર્યો છે. જેમાં ગુટખા અને તમાકુ યુક્ત પાન મસાલાનું વેચાણ કરનારાઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવશે તેવું કહેવામાં આવ્યું છે. રિલીઝમાં કહેવામાં આવ્યું છે કે જો કોઈ વેપારી અથવા દુકાનદાર તમાકુ અથવા નિકોટિન ધરાવતા ગુટખા અથવા પાન મસાલાનું વેચાણ, સંગ્રહ અને વિતરણ કરતા પકડાશે તો તેને કાયદા હેઠળ કડક કાર્યવાહીનો સામનો કરવો પડશે.

ગુટકા પાન મસાલા સેવન કરવાથી શું થાય

પાન મસાલા ની જીવન કથા લોકો ના કરવું જોઈએ કારણ કે તેનાથી ઘણો નુકસાન થઈ શકે છે જેના કારણે લોકોના ફેફસા જઠર એ બગડી જાય છે અને તમાકુ પાન મસાલામાં નિકોટિન છે જેના કારણે લોકો અત્યંત ગંભીર થાય છે અને તેમની સ્થિતિ બગડી જાય છે અને ભાવિ પેઢીને નુકસાન પણ કરે છે એટલે ગુટકા પર પ્રતિબંધ મૂકવો જરૂરી છે

Leave a Comment

લોન્ચ થયો 32MP ફ્રન્ટ કેમેરા, 6000mAh બેટરી સાથે દમદાર iQOO 13 ફોન ઘરે બેઠા રેશનકાર્ડ ઈ-કેવાયસી કરો, જાણો સ્ટેપ ઘરે બેઠા આધાર કાર્ડ અપડેટ કરવા માટે સંપૂર્ણ માહિતી જાણો