ગુજરાત પોલીસ વિભાગ દ્વારા 12,000થી વધુ ખાલી જગ્યાઓ ભરવા માટેની ભરતી પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. ગુજરાત પોલીસ ભરતી બોર્ડની જાહેરાત મુજબ, શારીરિક કસોટી માટેના કોલ લેટર 1 જાન્યુઆરી, બપોરે 2 વાગ્યા પછી ઓજસ (OJAS) વેબસાઇટ પરથી ડાઉનલોડ કરી શકાય છે. Gujarat Police Constable Recruitment 2024 date
ગુજરાત પોલીસ ભરતી જગ્યાઓના વિભાજન:
- PSI (પોલીસ સબ ઈન્સ્પેક્ટર): 597 જગ્યાઓ
- કોન્સ્ટેબલ: 6600 જગ્યાઓ
- હથિયારધારી પોલીસ કોન્સ્ટેબલ: 3302 જગ્યાઓ
- SRP (સ્પેશિયલ રિઝર્વ પોલીસ): 1000 જગ્યાઓ
- જેલ સિપાહી: 1013 જગ્યાઓ
કોલલેટર: અહીં ક્લિક કરો