પશુપાલન લોન યોજના હેઠળ ગુજરાત સરકાર ગાય અને ભેંસ ખરીદવા માટે ૧૨ લાખની સહાય આપશે

by News

સ્વરોજગારીના હેતુ પશુપાલન વ્યવસાય માટે 12 દુધાળા પશુને ડેરી ફાર્મ સ્થાપના ની સહાય યોજના આપશે પ્રિય મિત્રો આજે આપણે સ્વરોજગારીના હેતુ માટે પશુપાલન વ્યવસાય માટે બહાર દુધાળા પશુના ડેરિંગની સ્થાપના માટેની સહાય યોજના વિશેની ચર્ચા કરીશું અને તેમની માહિતી મેળવીશું કે 12 દુધાળા પશુ યોજનાનો લાભ શું છે આ યોજના હેઠળ લાભ મેળવવા માટે કેવી રીતે ફોર્મ ભરવું આયોજન શું છે તેની તમામ માહિતી આજના આર્ટીકલ દ્વારા હું તમને આપીશ Pashupalan loan yojana gujarat 2025 last date

પશુપાલન યોજના ગુજરાત સરકાર દ્વારા Ikhedut portal 2024 25 registration આઇ ખેડૂત પોર્ટલ પર 1 થી 20 દુધાળા 21 એકમ ની સ્થાપના માટે રાજ્યના પશુપાલકોને 12% વ્યાજ સાથે સહાય આપવામાં આવે છે આ યોજનાનો લાભ લઈને રાજ્યના પશુપાલકોને ગાય અને ભેંસ જેવા દુધાળા પશુઓની ખરીદી પર 12% સુધીનું વ્યાજ આપી શકાય છે

12 દુધાળા પશુ યોજના 2025 હેતુ Gujarat pashupalan yojana 2024

12 દુધાળા પશુ યોજનાનું મુખ્ય હેતુ ગ્રામ્ય કક્ષાએ પશુપાલન વ્યવસાયનું મહત્વ આપી પશુપાલનને ગ્રામ્ય રોજગારીને અંધશ્રમ બનાવીને ખેડૂતોની આવક બમણી કરવા માટે નાણાકીય પ્રોત્સાહનથી પશુપાલન વ્યવસાયક ગ્રામ્ય કક્ષાએ વધુ વેગ આપવાનો છે

12 દુધાળા પશુ યોજના હેઠળ કોણ લાભ લઇ શકે છે? Pashupalan Loan Yojana 2025

  • આ યોજનાનો લાભ ગુજરાત રાજ્યના તમામ પશુપાલકો ખેત મજૂરો નાના ખેડૂતો જમીન મહેસાણા અને માલધારી શિક્ષિત બેરોજગાર કે પશુપાલકો લઈ શકે છે
  • આ યોજના માટે અરજી કરનાર વ્યક્તિ ગુજરાત રાજ્યનું હોવું જોઈએ
  • પશુપાલક કે 1 થી 12 જેટલા દુધાળા પશુઓની ખરીદી માટે રાષ્ટ્રીયકૃત બેંક પાસેથી વર્ષ 202425 દરમિયાન લોન લીધેલ હોય
  • અરજદાર પાસે જમીન પશુઓ તથા પાણીને સવલત હોવી જોઈએ
  • લાભાર્થીએ આ યોજનાનો લાભ લેવા માટે આઈ ખેડૂત પોર્ટલ પર ઓનલાઇન અરજી કરવાની રહેશે
  • આ યોજના હેઠળ મળવાપાત્ર સહાય જે તે લાભાર્થી ના બેંક ખાતામાં જમા થાય છે

12 દુધાળા પશુ ડેરી ફાર્મ સહાય યોજના હેઠળ મળવાપાત્ર સહાય

Pasupalan loan yojna gujarat 2025 હેઠળ મળવા પાત્ર લાભ નીચે મુજબ છે 

  • બાર દુધાળા પશુઓની ખરીદી માટે મેળવેલ બેંક ધિરાણ પર પાંચ વર્ષ સુધી સામાન્ય કેટેગરીના લાભાર્થીઓને 7.5% વ્યાજ થાય તથા મહિલા અનુસૂચિત જાતિ અનુસૂચિત જનજાતિ લાભાર્થીઓના 8.5 ટકા વ્યાજ સહાય ગીર માટે મહત્તમ 12% વ્યાજ સહાય મળવા પાત્ર રહેશે
  • કેટલ સેડ ના બાંધકામ પર 50% મહત્તમ રૂપિયા 1.50 લાખ સહાય ગીર કાંકરેજ માટે 75% મહત્તમ રૂપિયા 2.25 લાખ સહાય મળવા પાત્ર રહેશે
  • પશુઓના ત્રણ વર્ષના વિમાના પ્રીમિયમ પર 75% મહત્તમ રૂપિયા 43,200 ની સહાય ગીર કાંકરેજ પર 90 ટકા મહત્તમ રૂપિયા 51,840 ની સામે મળવા પાત્ર રહેશે

આ પણ વાંચો : 

Pasupalan loan yojana gujarat 2025 amount

  • ઈલેક્ટ્રીક ચાફ કટર ફોગર સિસ્ટમ મિલ્કીંગ મશીન 75% લેખે અનુક્રમે મહત્તમ 18000 રૂપિયા 9,000 33,750 રહેશે
  • ગીર માટે યુનિટ કોસ્ટ ના નવ ટકા લેખે અનુક્રમે મહત્તમ 21,600 અથવા 10800 અને ₹ 40,500 સહાય મળવા પાત્ર રહેશે 12 dudhala pashu yojana gujarat 2025 list, 12 dudhala pashu yojana gujarat 2025 pdf, 12 dudhala pashu yojana gujarat 2025 apply online, 12 dudhala pashu yojana gujarat 2025 amount,

પશુપાલન લોન અરજી 2025 જરૂરી દસ્તાવેજો 

  • જાતિ નો દાખલો
  • દિવ્યાંગ અંગેનું પ્રમાણપત્ર
  • બાર કોડેડ રેશનકાર્ડ
  • જમીન માટેનો આધાર
  • લાભાર્થીનું બાંહેધરી સંમતિ પત્રક
  • લોન અકાઉન્ટ પાસબુક અથવા બેંક દ્વારા લોનની રકમ ચૂકવ્યા અંગેનું પ્રમાણપત્ર
  • સરકાર માન્ય ફોટા વાળું ઓળખ પત્ર

દુધાળા પશુ ડેરી ફાર્મ સહાય યોજના માટે કઈ રીતે અરજી કરવી? Pashupalan loan yojana gujarat 2025 apply online

  • પશુપાલન લોન અરજી 2025 સૌપ્રથમ આઇ ખેડૂત પોર્ટલ પર જવાનું રહેશે
  • ત્યારબાદ તમારી સામે હોમ પેજ ખુલશે જેમાં મેનુ માંથી યોજનાઓ અને ઓપ્શન દેખાશે તેના પર તમારે ક્લિક કરવાનું રહેશે
  • તમારી સામે નવું એક પેજ ખુલશે જેમાં પશુપાલનની યોજનાઓ માટે અહીં ક્લિક કરો એવું લખેલું હશે જેના પર તમારે ક્લિક કરવાનું રહેશે
  • હવે તમારે ખેતીવાડીની યોજનાઓમાં ક્રમ નંબર છ પર દુધાળા પશુ ડેરી સહાય યોજના લખેલો હશે તેના પર તમારે ક્લિક કરવાનું રહેશે
  • ત્યારબાદ નવા પેજમાં આ યોજના વિશેની સંપૂર્ણ માહિતી મળશે જેમાં અરજી કરો તેવું લખેલો છે તેના પર તમારે ક્લિક કરવાનું રહેશે
  • હવે તમને રજીસ્ટર ખેડૂત છો એવું પૂછવામાં આવશે જેમાં હા કે ના પસંદ કરવાની રહેશે અને આગળ વધવા પર ક્લિક કરો બટન પર ક્લિક કરો
  • નવા ખુલેલા પેજ પર નવી અરજી કરવા અહીં ક્લિક કરો બટન પર ક્લિક કરો
  • હવે તમારી સામે અરજી કરવા માટેનું ફોર્મ ખુલી જશે જેમાં અરજદાર બેંક પશુઓની ખરીદીની વિગતો અને રેશનકાર્ડ ની વિગતો કાળજીપૂર્વક કરો
  • છેલ્લે કોડ નાખી અડધી સેવ કરો પર ક્લિક કરો ત્યારબાદ અરજી એકવાર જોઈ લો અને બધી જ વિગતો સાચી હોય તો અરજી કન્ફર્મ કરો
  • તે પેજ પર અરજી કન્ફર્મ કરવા માટે નંબર અને જમીનનો ખાતા નંબર તથા ફોટોમાં આપેલ કોડ નાખી તમારી અરજી કન્ફોર્મ કરી લો કન્ફર્મ કરવું ફરજિયાત છે કન્ફોર્મ કરેલી અરજી ફક્ત ધ્યાનમાં લેવાશે
  • છેલ્લે તમારી અરજીની પ્રિન્ટ કરી દો અને અરજીમાં લખેલ ડોક્યુમેન્ટ સાથે અરજી જે તે કચેરીમાં નિયત સમય માં પહોંચાડી દો

પશુપાલન લોન અરજી 2025,12 દુધાળા પશુ યોજના, પશુપાલન યોજના ફોર્મ, પશુપાલન સહાય યોજના, Pashupalan yojana gujarat, આઈ ખેડૂત પશુપાલન યોજના 2025, 12 દુધાળા પશુ યોજના 2025, પશુપાલન ઓનલાઇન અરજી 2025,

Join WhatsApp

Join Now

Leave a Comment