હવે ડોક્ટર બનવા માટે સરકાર આપશે આ યોજના દ્વારા 4 લાખની સહાય આ રીતે તમે મેળવી શકશો યોજનાનો લાભ.

Mukhyamantri Kanya Kelavani Nidhi Yojana 2025

Mukhyamantri Kanya Kelavani Nidhi Yojana 2025 :હવે ડોક્ટર બનવા માટે સરકાર આપશે આ યોજના દ્વારા 4 લાખની સહાય જાણો માહિતી તમે પણ ડોક્ટર બનવાનું છે પણ જોતા હોય તો તમારા માટે એક સારી યોજના છે જેના દ્વારા સરકાર આપશે 4 લાખની સહાય અને 21000 વિદ્યાર્થીઓને સહાય આપવામાં આવી છે

કન્યા કેળવણી નિધિ યોજના 2025 નાણાકીય સહાય Mukhyamantri Kanya Kelavani Nidhi Yojana 2025

મુખ્યમંત્રી કન્યા શિક્ષણ નિધિ યોજના હેઠળ, છ લાખ સુધીની વાર્ષિક આવક ધરાવતા પરિવારોમાંથી 12મા પછી એમબીબીએસમાં પ્રવેશ લેતી વિદ્યાર્થીનીઓને રાજ્ય સરકાર દ્વારા નાણાકીય સહાય ચૂકવવામાં આવે છે. રાજ્ય સરકાર દ્વારા MBBS કોર્સ માટે રૂ. 4 લાખ રૂપિયા સહાય તરીકે ચૂકવવામાં આવે છે. તમને જણાવી દઈએ કે, આ યોજનાનો લાભ લેવા માટે વિદ્યાર્થીએ NEET દ્વારા MBBSમાં પ્રવેશ લેવો જરૂરી છે. Mukhyamantri Kanya Kelavani Nidhi Yojana 2025 સહાયનો ઉપયોગ ઉચ્ચ અભ્યાસ, મેડિકલ, એન્જિનિયરિંગ અને અન્ય ટેકનિકલ કોર્સ માટે થઈ શકે છે.

1.64 લાખ ખેડૂતોને નહીં મળે 2000 રૂપિયા ,અહીં થી કરો Farmer Registry

મુખ્યમંત્રી કન્યા કેળવણી નિધિ યોજના 2025 આવશ્યક દસ્તાવેજો:Kanya Kelavani Yojana 2025 Gujarat Documents

  • આધાર કાર્ડ
  • ધોરણ 10/12 ની માર્કશીટ
  • કોર્સમાં પ્રવેશ મેળવવાનો લેટર
  • ટ્યુશન ફી ચુકવવાનું રિસીપ્ટ
  • આવક પ્રમાણપત્ર
  • બેંક પાસબુક
  • મોબાઈલ નંબર

કન્યા કેળવણી નિધિ યોજના 2025 લાયકાત: Who is eligible for Kanya Kelavani Scholarship?

જે પણ વિદ્યાર્થી કન્યા કેળવણી યોજના 2025 નો લાભ લેવા માંગે છે તો એ અરજદાર ગુજરાત હોવા જોઈએ અને આ યોજનાનો લાભ બહેનોને જ મળશે તે પણ મેડિકલ અથવા અન્ય શૈક્ષણિક પ્રવેશ પ્રાપ્ત કરવા માટે આ યોજનાનો લાભ મેળવી શકે છે જે વિદ્યાર્થી કન્યા કેળવણી નીતિ યોજના નો લાભ લેવા માંગે છે તેમને વાર્ષિક આવકાળી ચાર લાખ રૂપિયાથી ઓછી હોવી જોઈએ તો જ આ યોજનાનો લાભ મેળવી શકશે

કન્યા કેળવણી નિધિ યોજના 2025 અરજી કરવાની પ્રક્રિયા: how to apply for Kanya Kelavani Yojana 2025 Gujarat

  • MYSY વેબસાઈટ પર જાઓ: mysy.gujarat.gov.in.
  • અહીં તમારું રજિસ્ટ્રેશન કરો (તમારા બોર્ડ, પાસ વર્ષ, રોલ નંબર, મોબાઈલ નંબર વગેરે આપીને).
  • રજિસ્ટ્રેશન કર્યા પછી તમારે લાગતી તમામ માહિતી ભરી, જરૂરી દસ્તાવેજો અપલોડ કરવા પડશે.
  • દસ્તાવેજો ચકાશો પછી અરજી સબમિટ કરો.
  • લેટેર તમારે હેલ્પ સેન્ટર પર જઈને દસ્તાવેજોની ચકાસણી કરાવવી પડશે.

Join WhatsApp

Join Now

Leave a Comment