રેશનકાર્ડમાં આધારકાર્ડ નંબર ખોટો હોય તો શું કરવું? આવી રીતે ખોટો નંબર ચેક કરો

Ration Card check Aadhar Number gujarat 2025

રેશનકાર્ડમાં આધારકાર્ડ નંબર ખોટો હોય તો શું કરવું? આવી રીતે ખોટો નંબર ચેક કરો મિત્રો રેશનકાર્ડ થી ફ્રી માં શાસન આપવામાં આવે છે એટલે કે ફ્રીમાં અનાજ આપવામાં આવે છે જે ગરીબ પરિવારના લોકો છે તેમની સરકાર દ્વારા એક આ યોજના દ્વારા મફતમાં અનાજ આપવામાં આવે છે ઘણા લોકોને એવા પ્રશ્ન હશે કે તેમના રેશનકાર્ડમાં આધાર કાર્ડ લિંક છે કે તે કેવી રીતે જોવું અથવા રેશનકાર્ડમાં આધાર નંબર લીંક છે તે નંબર ખોટો છે તો તેની જાણ કેવી રીતે થશે કે આ નંબર ખોટો છે કે સાચો છે. Ration Card check Aadhar Number gujarat 2025

રેશનકાર્ડમાં આધાર નંબર ખોટો છે કે સાચું છે ચેક કરવા માટે તમે નીચે આપેલ સ્ટેપ ફોલો કરશો એટલે તમને સંપૂર્ણ જાણકારી અમે આ લેખમાં આપી તે શું કે કેવી રીતે તમે ચેક કરી શકો છો ઘરે બેઠા એ પણ તમારા મોબાઇલમાં પાંચ મિનિટમાં કામ થઈ જશે.રેશનકાર્ડ આધાર કાર્ડ લિંક કરવા માટે

આ લોકોના નામ રેશન કાર્ડમાંથી કાઢી નાખવામાં આવ્યા છે, જાણો કેવી રીતે ચેક કરશો તમારું નામ.

મામલતદાર કચેરી અથવા ઝોનલ અધિકારી કચેરીમાં મુલાકાત:

  1. તમારા નજીકના મામલતદાર ઓફિસ અથવા ઝોનલ અધિકારીની કચેરીમાં જાઓ.
  2. તમારું ઓરિજનલ આધારકાર્ડ અને રેશનકાર્ડ સાથે લઈ જાઓ.
  3. ત્યાં જરૂરી ફોર્મ ભરીને તમારું આધારકાર્ડ નંબર સુધારવા માટે અરજી કરો.

Ration Card check Aadhar Number gujarat 2025

માય રેશન (My Ration) એપ્લિકેશન દ્વારા Ration Card check Aadhar Number gujarat 2025

સૌપ્રથમ તમારે google play store માં જઈ અને એપ્લિકેશન ડાઉનલોડ કરવાની રહેશે તે ડાઉનલોડ કરશો એટલે તેમાં તમારો મોબાઈલ નંબર નાખવાનો રહેશે પછી ઓટીપી આવશે તે ઓટીપી અંદર નાખશો એટલે એપ્લિકેશન લોગીન થઈ જશે લોગીન થયા પછી તમારે આધાર અને મોબાઈલ નંબર ચેક વિકલ્પ આવશે તેના પર ક્લિક કરવાનું રહેશે ત્યારબાદ રેશન કાર્ડમાં જે તમારા ઘરના નામ છે તે બતાવશે અને છેલ્લે ચાર આંકડા બતાવશે. હવે એમાં તમારા આધાર કાર્ડ માં તમારા ફેમિલીમાં મેમ્બર બતાવે છે તેની પાછળ ચાર આંકડા છે તેમાં તમારો આધાર નંબર ખોટો હશે તો તમે ખબર પડી જશે જેનો ખોટો હોય તે તમે સુધારી શકો છો

Join WhatsApp

Join Now

Leave a Comment