Ration Card Name Kami Online Gujarat 2025:રેશનકાર્ડ માંથી નામ કમી કેવી રીતે કરવું ? જાણો સંપૂર્ણ માહિતી ફ્રી રેશન કાર્ડમાંથી નામ કમી કેવી રીતે કરવું ? જાણો સંપૂર્ણ માહિતી ફ્રી રેશનકાર્ડ માંથી નામ કમી કરવાનું ફોર્મ મિત્રો તમને એક પ્રશ્ન હશે કે રેશનકાર્ડ માંથી નામ કેવી રીતે કમી કરાવવું તો અમે તમને સંપૂર્ણ માહિતી જણાવી દેજો કે હાલમાં એવા ઘણા લોકો હોય છે કે બે પરિવારમાંથી અલગ થયા હોય અથવા ભાઈ ભાઈ અલગ થયા હોય લગ્ન થયા હોય તો અલગ અથવા કોઈ વ્યક્તિનું મોટી થયું હોય તો રેશનકાર્ડ માહિતી નામ કમી કરાવવું પડે છે તમે પણ રેશનકાર્ડ માહિતી કોઈ વ્યક્તિનું નામ કમી કરાવવા માંગતા હો તો નીચે આપેલ માહિતી વાંચવી જરૂરી છે. Ration Card name correction online gujarat
રેશનકાર્ડ માંથી નામ કમી તમે ઓફલાઈન અને રેશનકાર્ડ નામ કમી ઓનલાઇન બંને રીતે કરી શકો છો જેની સંપૂર્ણ માહિતી આપેલ છે જો તમે રેશનકાર્ડમાંથી નામ કમી કરવા માંગતા હો તો ઓનલાઇન અરજી કરવા કયા ડોક્યુમેન્ટ જોઈએ અને ઓફલાઈન અરજી કરવા માટે કયા ડોક્યુમેન્ટ અને રેશનકાર્ડ માંથી નામ કમી કરવાનું ફોર્મ એની માહિતી નીચે આપેલી છે તો આ લેખ વાંચો. Remove name from ration card online Gujarat 2025
રેશનકાર્ડ નામ કમી કરવા માટે જરૂરી દસ્તાવેજો 2025:
- અરજી ફોર્મ
- જન્મ/મૃત્યુનો પ્રમાણપત્ર
- લગ્ન/છૂટાછેડાનું પ્રમાણપત્ર
- સરકારી ઓળખ પત્ર
- સરનામાનો પુરાવો
- રેશન કાર્ડની નકલ
- એફિડેવિટ
આ પણ વાંચો :
- ઘરે બેઠા રેશન કાર્ડ કેવાયસી કરો, રેશન કાર્ડ ઓનલાઇન ચેક કરવાની રીત જાણો
- ઘરે બેઠા રેશન કાર્ડમાં મોબાઈલ નંબર કેવી રીતે અપડેટ કરવો જાણો
- આ લોકોના નામ રેશન કાર્ડમાંથી કાઢી નાખવામાં આવ્યા છે, જાણો કેવી રીતે ચેક કરશો તમારું નામ.
- નવા સભ્યનું નામ રેશનકાર્ડ માં ઉમેરવા માં કેટલા દિવસ લાગે છે જાણો તમારા છે આ ન્યૂઝ
- જોઈ લો અંત્યોદય રેશનકાર્ડ કે જેમાં મળશે સૌથી વધુ લાભ | AAY રેશનકાર્ડ કાર્ડ કેવી કઢાવવું |
રેશનકાર્ડ માંથી નામ કમી કરવા ઓફલાઈન અરજી કેવી રીતે કરવી 2025 ?Ration Card Name Kami Online Gujarat 2025
રેશનકાર્ડ માંથી નામ કમી કરવાનું ફોર્મ 2025
રેશનકાર્ડમાંથી નામ કમી કરવા માટે તમારે અરજી ફોર્મ નમૂના નંબર 4 ભરવું પડશે. આ ફોર્મ ભર્યા બાદ, તમારે અરજી મામલતદાર અથવા ઝોનલ અધિકારીને સોંપવી પડે છે. જરૂરી ચકાસણી કર્યા પછી, નામ રેશનકાર્ડ કૂપનમાંથી કમી કરવામાં આવશે.
અરજી ફોર્મ નમૂના નંબર 4 માં નીચેની વિગતોની જરૂર પડે છે: Ration Card name correction online gujarat
- કુટુંબના વડાનું નામ
- ગામનું નામ
- તાલુકો
- જિલ્લો
- હાલના રેશનકાર્ડનો નંબર
- મોબાઈલ નંબર
ફોર્મમાં નીચેની વિગતો પણ ઉમેરવાની હોય છે:
- જે વ્યક્તિનું નામ કમી કરાવવાનું છે તેનું નામ
- નામ કમી કરાવવાનું કારણ: જેમ કે લગ્ન, મરણ, છૂટાછેડા, સ્થળાંતર (અન્ય તાલુકો/જિલ્લો).
- મરણ અને છૂટાછેડાના કિસ્સામાં પુરાવાની સ્વયં પ્રમાણિત નકલ રજૂ કરવાની જરૂરી છે.
- કોઈ એફિડેવિટ જરૂરી નથી.
- નામ કમી કરવા માટે કોઈ ફી નથી લેવામાં આવતી.
રેશનકાર્ડ નામ કમી ફોર્મ pdf : Download કરો
રેશનકાર્ડ માંથી નામ કમી કરવા ઓનલાઇન અરજી કેવી રીતે કરવી? Ration Card Name Kami Online Gujarat 2025
રેશનકાર્ડ માંથી નામ કમી કરવા ઓનલાઈન અરજી કેવી રીતે કરવી?
- ડિજિટલ ગુજરાત વેબસાઈટ ખોલો: https://www.digitalgujarat.gov.in
- વેબસાઈટમાં જઈ અને ત્યાં કોર્નર ઉપર’Citizen Service‘ પર ક્લિક કરો.
- પછી નીચે બધા ખાના આવશે એમાં અલગ અલગ લખેલા છે ત્યાં તમારે’રેશનકાર્ડમાંથી નામ દૂર કરવું‘ પસંદ કરો.
- સિલેક્ટ કર્યા પછી’Continue To Service‘ પર ક્લિક કરો.
- અરજી નંબર જનરેટ કરો અને ‘Continue‘ પર ક્લિક કરો.
- માહિતી ભરીને આધાર કાર્ડ વેરીફાય કરો.
- ફોર્મ સબમિટ કરો અને પ્રિન્ટ સાથે મામલદાર કચેરીએ જાઓ.