Tar Fencing Yojana Gujarat 2025 મિત્રો સરકાર દ્વારા તાર ફેન્સીંગ યોજના માટે 50% સહાય આપવામાં આવે છે કારણ કે ખેડૂતોને તેમના પાકને નુકસાન થતા અટકાવવા માટે આ યોજના બહાર પાડવામાં આવી છે ખેડૂતો તેમના ખેતરમાં અલગ અલગ પાક આવે છે તેનાથી તેમના ખેતરમાં નીલ ગાય રોજ આખલા જેવા અલગ અલગ પ્રાણીઓ આવી અને તેમના પાકને નુકસાન કરે છે જેથી આ કંટાળી તાર હોય તો પાકની નુકસાન નહીં થાય જે બનાવવા માટે તમને સરકાર આવશે 50% ની સહાય Tar fencing yojana form online
ખેતરની ફરતે ફેન્સીંગ બનાવવાની યોજના તાર ફેન્સીંગ યોજના 2025 માટે અરજી કેવી રીતે કરવી? આ યોજનાનો લાભ કોને મળશે તાર ફેન્સીંગ ભાવ આ યોજનાનો લાભ લેવા માટે કયા ડોક્યુમેન્ટ ની જરૂર પડશે ફોન કેવી રીતે ભરવું જેની સંપૂર્ણ વિગતવાર માહિતી નીચે આપેલ છે તો તમને જાણી અને લાભ મેળવી શકો છો
તાર ફેન્સીંગ યોજના 2025 Tar Fencing Yojana 2025
યોજનાનું | Tar Fencing Yojana 2024 |
આર્ટીકલ | યોજના |
યોજનાનો ઉદ્દેશ | જમીનના ફરતે પાક રક્ષણ |
લાભાર્થી | ગુજરાતના ખેડૂતો |
રકમ | જમીનના કલસ્ટર અનુસાર લાભાર્થીઓના જૂથની અરજીઓ અંગેરનીંગ મીટર દીઠ રૂપિયા 200/- સહાય મળશે.- ખર્ચના 50% બેમાંથી જે ઓછું હોય તે |
વેબસાઈટ | https://ikhedut.gujarat.gov.in/ |
અરજી | Ikhedut Online Application Steps |
તાર ફેન્સીંગ યોજના માટેની પાત્રતા
તાર ફેન્સીંગ યોજના 2025 ની વાત કરીએ તો એવા ખેડૂતોને મળવા પાત્ર થશે કે જે સીમાન છે જે નાના ખેડૂતો છે તેમને આ યોજનાનો લાભ મળશે સામાન્ય શ્રેણીના અને નાના સીમાન ખેડૂતો જે અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિના ખેડૂતો માટે તાર ફેન્સીંગ યોજના નો લાભ મળશે તાર ફેન્સીની યોજનામાં એક જ વાર તમે લાભ લઇ શકશો જો બીજી વાર લાભ લેવો હશે તે તમારે દસ વરસ રાહ જોવી પડશે , આ યોજનાનો લાભ ત્યારે જ મળશે જ્યારે તમે કાંટાળી વાડ કરો છો ત્યાંથી કરીને 120 દિવસની અંદર કામ પૂરું થવું જોઈએ તો જ આવ યોજનાનો લાભ મેળવી શકો છો
તાર ફેન્સીંગ કેવી રીતે બનશે એ માહિતી જાણી લઈએ
થાંભલાઓનું માપ અને સ્થાપન:
થાંભલાઓના યોગ્ય સ્થાપન માટે ખોદકામના માપને લંબાઈ, પહોળાઈ અને ઊંડાઈ તમામ દિશામાં 0.40 મીટર રાખવું જરૂરી છે. કોંક્રિટ થાંભલાઓની લંબાઈ 2.40 મીટર હોવી જોઈએ, જેની પહોળાઈ અને ઊંચાઈ 0.10 મીટર છે. આ થાંભલાઓમાં ઓછામાં ઓછા ચાર સ્ટીલ સેર હોવા જોઈએ, જેનો વ્યાસ 3.50 મીમીથી ઓછો ન હોય. થાંભલાઓ વચ્ચેનું અંતર 3 મીટરથી વધુ ન હોવું જોઈએ.
પૂરક થાંભલાઓ:
દર 15 મીટરે પૂરક થાંભલાઓ મૂકવા જરૂરી છે. આ પૂરક થાંભલાઓ મુખ્ય થાંભલાઓ જેવા જ પરિમાણ ધરાવતા હોવા જોઈએ.
આ પણ વાંચો :
- સરદાર પટેલ આવાસ યોજના ઘર માટે ગરીબ પરિવારોને 40,000સહાય આપવામાં આવે છે.
- કુંવરબાઈનું મામેરું સહાય યોજના હેઠળ દીકરીના લગ્ન પ્રસંગે 12 હજાર રૂપિયાની સહાય મળશે
તાર ફેન્સીંગ યોજના ફોર્મ ભરાવા માટે ક્યાં જવું? Tar fencing yojana gujarat 2025 apply online
- તમારી ગ્રામ પંચાયત ખાતે વિસીઈ ઓપરેટર પાસે
- ઝેરોક્સ વાળા પાસે કમ્પ્યુટર ઓપરેટર
- CSC સેન્ટર એ થી ફોર્મ ભરી શકશો.
તાર ફેન્સીંગ યોજના 2025 દસ્તાવેજ: Tar Fencing Yojana 2025
- આધાર કાર્ડ
- 7/12 અને 8-A રેકોર્ડ
- રેશન કાર્ડ
- જાતિ પ્રમાણપત્ર (જો જરૂરી હોય તો)
- બેંક ખાતાની વિગતો
How to Online Apply Tar Fencing Yojana 2025 | તાર ફેન્સીંગ યોજના માટે કેવી રીતે અરજી કરવી? tar fencing yojana apply online
- પ્રથમ Google પર ‘ikhedut Portal’ પર ક્લિક કરો.
- વેબસાઇટ પર ‘યોજના’ ઓપ્શન પર ક્લિક કરો.
- ત્યાંથી ‘ખેતીવાડીની યોજનાઓ’ પર ક્લિક કરો.
- ‘કૃષિ યાંત્રીકરણ/પોસ્ટ હાર્વેસ્ટના ઘટકો’ પસંદ કરો.
- જમણા ભાગે ‘તારની વાડ’ જેવી યોજના પર ક્લિક કરો.
- યોજના અંગેની માહિતી વાંચો અને ‘અરજી કરો’ બટન પર ક્લિક કરો.
- જો તમે રજીસ્ટર ખેડૂત છો, તો ‘હા’ પસંદ કરો.
- તમારા આધાર કાર્ડ અને મોબાઈલ નંબર દાખલ કરો.
- Captcha Image સબમિટ કરો.
- જો રજીસ્ટ્રેશન ન કર્યું હોય તો ‘ના’ પસંદ કરો અને ઓનલાઇન ફોર્મ ભરો.
- તમારું ઓનલાઇન ફોર્મ સંપૂર્ણ માહિતી સાથે ભરો.
- ડેટા ભર્યા બાદ ‘Application Save’ કરો.
- આ માહિતી ફરી ચકાસી ‘Application Confirm’ કરો.
- નોંધો કે: એકવાર અરજી કન્ફર્મ થઈ જાય પછી કોઈ ફેરફાર શક્ય નથી.
Tar fencing yojana gujarat 2025 apply online અરજીનું સ્ટેટસ અને પ્રિન્ટ
અરજદાર પોતાની જાતે ikhedut application status check કરી શકે તથા ikhedut application print કઢાવી શકે છે.