Vidya lakshmi yojana 2025 apply online: ભારત સરકાર ઉચ્ચ શિક્ષણ માટે પ્રધાનમંત્રી વિદ્યાલક્ષ્મી યોજના દ્વારા વિદ્યાર્થીઓને 6.5 લાખ સુધીની લોન આપી રહી છે. ભારત સરકાર દ્વારા શિક્ષિત અને વિકાસશીલ સમાજની સ્થાપના કરવા માટે આ યોજના શરૂ કરવામાં આવેલ છે પ્રધાનમંત્રી વિદ્યાલક્ષ્મી યોજના ને લાગુ કરવા માટે ઘણી બેંક યોજના સબંધી લોનની રકમ પ્રદાન કરી રહી છે.
આ યોજના દ્વારા દરેક પરિવારના બાળકોને પણ ઉચ્ચ શિક્ષણ મેળવી શકે છે કારણ કે આ યોજનાના લાભાર્થી તેમને કોઈ પણ પ્રકારની આર્થિક સમસ્યાનો સામનો કરવો પડશે નહીં પ્રધાનમંત્રી વિદ્યાલક્ષ્મી યોજના સંબંધિત તમામ મહત્વપૂર્ણ માહિતી જણાવવા જઈ રહ્યા છીએ જેથી અમારા આર્ટીકલ અંત સુધી વાંચો
પ્રધાનમંત્રી વિદ્યાલક્ષ્મી કેન્દ્રીય સરકારની શૈક્ષણિક લોન યોજના છે આ યોજના દ્વારા સરકાર વિદ્યાર્થીઓને ઉચ્ચ શિક્ષણ માટે 50000 થી 6.5 લાખ રૂપિયા સુધીની લોન આપી રહી છે સરકાર લગભગ 30 વિભાગો આ યોજના સાથે જોડાયેલા છે. આ સિવાય ઘણી બેંકો વિદ્યાલક્ષ્મી લોન ને મંજૂરી પણ આપી રહી છે આ સાથે બેંકો અરજદાર વિદ્યાર્થીઓને સૌથી ઓછા વ્યાજ દર એ લોનની રકમ પ્રદાન કરી રહી છે આવ્યા જ દરો લગભગ ૧૦ થી ૧૨ ટકા સુધીના હોય છે
પીએમ વિદ્યાલક્ષ્મી યોજના 2025 ઉદ્દેશ્ય PM Vidya Lakshmi Yojana 2025 Objectives
પ્રધાનમંત્રી વિદ્યાલક્ષ્મી યોજનાનું દેશ્ય ગરીબ અને અ સહાય બાળકોને ઉચ્ચ શિક્ષણ માટે લોનની રકમ આપવાનો છે એવા ઘણા પરિવારો છે જેમના બાળકોને આર્થિક નબળી સ્થિતિને કારણે શિક્ષણ પૂરું કરી શકતા નથી પરંતુ હવે સરકાર શિક્ષણ માટે ઓછા વ્યાજ દરે લાખો રૂપિયાની લોન આપી રહી છે જેથી વિદ્યાર્થીઓ શિક્ષણ ન છોડે અને તેમના સપના ને સાકાર કરી શકે છે
કઈ રીતે કરી શકો છો આઇ ખેડુત પોર્ટલ 2025 ઓનલાઇન અરજી? જાણો સંપૂર્ણ માહિતી
પીએમ વિદ્યાલક્ષ્મી યોજના 2025 પાત્રતા PM Vidya Lakshmi Yojana 2025 Eligibility
- વિદ્યાર્થી ભારતના રહેવાસી હોવા જોઈએ
- આ સાથે ધોરણ 10 અને 12 માં પણ વધુમાં વધુ 50% માર્કસ હોવા જોઈએ
- વિદ્યાર્થીએ પહેલા કોઈ પણ પ્રકારની લોન ન લીધેલી હોવી જોઈએ અને લેવામાં આવે તો પણ સમયસર ચૂકવવું જોઈએ
- ઉમર મર્યાદા 18 વર્ષથી વધુ હોવી જોઈએ
- કોઈપણ બેંકમાં ખાતું ખોલેલું હોય જેમાં લોન લેવાની હોય.
- આ લોન માટે ઉચ્ચ શિક્ષણ માટે પ્રવેશ લેવો ફરજિયાત છે
પીએમ વિદ્યાલક્ષ્મી યોજના 2025 લાભ PM Vidya Lakshmi Yojana 2025 Benefits
- પ્રધાનમંત્રી વિદ્યાલક્ષ્મી યોજના દ્વારા ગરીબ અને આર્થિક રીતે નબળા વર્ગના વિદ્યાર્થીઓને શિક્ષણ માટે લોન મળશે
- આ યોજના દ્વારા લાભાર્થી 50000 રૂપિયાથી લઈને 6.5 લાખ રૂપિયા સુધીની લોન લઈ શકે છે
- સંપૂર્ણ લોન ની રકમ ચૂકવવા માટે પાંચ વર્ષની સમય મર્યાદા છે
- ઉચ્ચ શિક્ષણ માટે ઓછા વ્યાજ ભરેલોન આપવામાં આવે છે
- વ્યાજ દર વાર્ષિક આશરે 10.5% થી 12% સુધીનો છે
- આ યોજનાના લાભાર્થી વ્યક્તિ માત્ર દેશમાં જ નહીં પરંતુ વિદેશમાં પણ શિક્ષણ મેળવી શકે છે
પીએમ વિદ્યાલક્ષ્મી યોજના 2025 દસ્તાવેજો PM Vidya Lakshmi Yojana 2025 Documents
- આધારકાર્ડ
- જાતિ પ્રમાણપત્ર
- બેંક પાસબુક
- 10 12 નું પ્રમાણપત્ર
- ફોટો
- સરનામા નો પુરાવો
- આવકનું પ્રમાણપત્ર
Vidya lakshmi yojana 2025 અરજી પ્રક્રિયા
- સૌપ્રથમ તમારે પ્રધાનમંત્રી વિદ્યાલક્ષ્મી યોજનાની સત્તાવાર વેબસાઈટ પર જવું પડશે
- આ વેબસાઈટ ના હોમ પેજ પર તમને નવા રજીસ્ટ્રેશન નો વિકલ્પ જોવા મળશે જેના પર તમારે ક્લિક કરવાનું રહેશે
- ક્લિક કરવાથી જ રજીસ્ટ્રેશન ફોર્મ ખુલ
- આ રજીસ્ટ્રેશન ફોર્મ માં માહિતી કાળજે પૂર્વક દાખલ કરવાની રહેશે અને તમારું ઇમેલ આઇડી પણ દાખલ કરો
- આ પછી તમે રજીસ્ટ્રેશન ફોર્મ સબમીટ કરતા ની સાથે જ તમારા ઇમેલ આઇડી પર એક વેરિફિકેશન મેસેજ આવશે
- આ ઇ-મેલ આઇડી વેરીફીકેશન પ્રક્રિયા પૂર્ણ કર્યા બાદ તમે લોગીન પાસવર્ડ પ્રાપ્ત થશે
- જેના દ્વારા અરજી ફોર્મ લોગીન કરી શકાશે
- આ પછી એપ્લિકેશન ફોર્મ માં પૂછવામાં આવેલી તમામ માહિતી કાળજીપૂર્વક ભરવાની રહેશે
- આ યોજના સંબંધિત મહત્વપૂર્ણ દસ્તાવેજો પણ અપલોડ કરો
- એકવાર આ પ્રક્રિયા પૂર્ણ થઈ ગયા પછી યોજના માટે અરજી ફોર્મ સબમીટ કરવાનું રહેશે
- તમારી બેંક દ્વારા એપ્લિકેશન ફોર્મ મંજૂર કરો
- જેના કારણે બેન્ક યોજના દ્વારા અરજદારને લોનની રકમ આપશે
- આ સાથે તમારી બેંક માટે અમે તમને જણાવી દઈએ કે જો તમે ઓનલાઈન અરજી પ્રક્રિયા કરવા માંગતા નથી તો આ પ્રક્રિયા બેંક દ્વારા પણ કરી
- શકો છો આ માટે તમારે તમારી બેંકમાં જઈને અધિકારી પાસેથી યોજના સંબંધિત અરજી કરવી પડશે