News
અમદાવાદના એસપી રિંગ રોડ સિગ્નલ મુક્ત બનાવવા માટે 10 નવા ઓવરબ્રિજ બનાવવાની યોજના છે.
એસપી રીંગ રોડ બનાવવા 10 નવા ઓવર બ્રિજ બનશે જાણો 1100 કરોડ રૂપિયાના ખર્ચ કયા થશે નિર્માણ 17 વર્ષમાં 26 બની ગયા પછી બહારથી ...
પશુપાલકો માટે આ મશીન ખૂબ જ ઉપયોગી સહકાર 18000 રૂપિયા આપશે
ગુજરાતમાં ખેડૂતો પશુપાલન કરી રહ્યા છે ખેતી સાથે પશુપાલનમાંથી સારી આવક મેળવે છે પશુપાલક માટે સરકારે ચાફ કટર યોજના મૂકેલી છે રાજ્ય સરકાર દ્વારા ...
દિવાળી પછી શનિ થઈ રહ્યો છે માર્ગી પાંચ રાશિઓને લોટરી લાગશે ધાર્યા કામ પાર પડશે
વૈદિક જ્યોતિષશાસ્ત્રમાં શનિને સૌથી ક્રૂર ગ્રહોમાંથી એક માનવામાં આવે છે સાથે જ તેને સૌથી ધીમી ગતિથી ચાલનારો ગ્રહ પણ કહેવામાં આવે છે ભોપાલના રહેવાસી ...
BSNL નો બેસ્ટ પ્લાન માત્ર બે રૂપિયા 300 દિવસની વેલીડીટી
આ મોંઘવારીના દિવસોમાં લોકો સસ્તા રિચાર્જના પ્લાન સુધી રહ્યા છે જેથી ઓછા ખર્ચ છે. લાંબો સમય રિચાર્જ ચાલે એવામાં તમે તમારા માટે બીએસએનએલ બેસ્ટ ...
મૃત્યુ પ્રમાણપત્રો માટે કરો ઓનલાઈન અરજી મોદી સરકારે CSC એપ્લિકેશન લોન્ચ કરી
કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ મંગળવાર CSR એટલે કે સિવિલ રજીસ્ટ્રેશન સિસ્ટમ મોબાઇલ એપ્લિકેશન લોન્ચ કરી છે હવે આ એપની મદદથી જન્મ અને મૃત્યુનું ...
Bharati 2024: ભાવનગરમાં રૂપિયા 40,000 થી વધુ ના પગારવાળી નોકરી અહીં વાંચો તમામ માહિતી
ભાવનગર મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ફૂડ સેફટી અધિકારીની પણ ભરતી માટે ઉમેદવારો પાસેથી ઓનલાઈન અરજીઓ મંગાવેલી છે ભાવનગરમાં રહેતા અને સારા પગારવાળી નોકરી શોધી રહેલા ...
સોનાના ભાવમાં બમ્પર ઉછાળો છેલ્લા દસ મહિનામાં જ 15000 નો ઘરખમ વધારો
સોનાના ભાવમાં બમ્પર ઉછાળો છેલ્લા દસ મહિનામાં જ 15000 નો ઘરખમ વધારો સોનુ એક મૂલ્યવાન ધાતુ છે જેથી રોકાણ માટે બનાવે છે આજે ભારતમાં ...
વધુ ઉંમરના નાગરિકો માટે સારા સમાચાર, સરકાર શરૂ કરશે આ નવી યોજના
વડાપ્રધાન નરેન્દ્ર મોદી 29 ઓક્ટોબર મંગળવારે આયુષ્માન ભારત યોજના લોન્ચ કરશે તે જ દિવસે U WIN પોર્ટલ પણ લોન્ચ કરશે આયુષ્માન ભારત યોજના ટૂંક ...
ગુજરાતના આઠ શહેરોમાં પ્રોપર્ટી ખરીદશો તો આ ફાયદામાં રહેશો સરકારની એક જાહેરાતથી સસ્તા થઈ જશે ઘર
મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલનું રાજ્યના શહેરી વિકાસ સત્તા મંડળના વિસ્તારમાં સમાવિષ્ટ નોન ટીપી વિસ્તારના જમીનધારકોને રાહત આપતો મહત્વપૂર્ણ નિર્ણય રાજ્યના ડી વન અને ડી ટુ ...
ત્રણ રાશી ના જાતકો પર થશે નોટો નો વરસાદ આ અદભુત સંયોગ કરશે માલામાલ
પ્રકાશનું પર્વ દિવાળીનો તહેવાર દેશભરમાં 31 ઓક્ટોબર 2024 ના રોજ ઉજવવામાં આવશે જેના બે દિવસ પહેલા ધનતેરસ ઉજવવામાં આવી હતી ધનતેરસના દિવસે દેવી લક્ષ્મી ...