મૃત્યુ પ્રમાણપત્રો માટે કરો ઓનલાઈન અરજી મોદી સરકારે CSC એપ્લિકેશન લોન્ચ કરી

કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ મંગળવાર CSR એટલે કે સિવિલ રજીસ્ટ્રેશન સિસ્ટમ મોબાઇલ એપ્લિકેશન લોન્ચ કરી છે હવે આ એપની મદદથી જન્મ અને મૃત્યુનું પ્રમાણપત્ર ઓનલાઈન અરજી કરીને તમે મેળવી શકો છો એવું કહેવામાં આવી રહ્યું છે કે આ ઓનલાઈન સુવિધા ની મદદથી બંને પ્રકારના પ્રમાણપત્રો મેળવવામાં લાગતો સમય ઘટવામાં પણ મદદ કરશે

કેવી રીતે કરવી અરજી?

પ્રમાણપત્ર મેળવવા માટે ઓનલાઇન રજીસ્ટ્રેશન કરાવવું પડશે રજીસ્ટ્રેશન માટે થતા વાર વેબસાઈટની મદદથી કરી શકાશે સાઈન અપ માટે મોબાઈલ નંબર ઇ-મેલ આઇડી જન્માષ્ટમી નો સમય અને એડ્રેસ સંબંધિત જાણકારી આપવી પડશે

કયા દસ્તાવેજો આપવાના રહેશે?

ઘરે જન્મની સ્થિતિમાં માતા-પિતા દ્વારા પ્રોફોર્માં એક ઘોષણાપત્ર આપવાનો રહેશે આ સાથે જ સરનામાનો પુરાવો આપવાનો રહેશે તેના માટે વોટર આઇડી કાર્ડ વીજળી બિલ પાણીનું બિલ ફોન બિલ પાસપોર્ટ રેશનકાર્ડ આધારકાર્ડ બેંક એકાઉન્ટ જે દર્શાવે છે કોઈપણ એક આપી શકાય છે

હોસ્પિટલમાં જન્મની સ્થિતિમાં જાણકારી આપવાની જવાબદારી પરિવારની રહેશે નહીં તેના માટે સંસ્થાના ડ્યુટી ઇન્ચાર્જ અને જન્મ ની જાણકારી આપવાની રહેશે

કેટલા દિવસમાં આપવાના રહેશે દસ્તાવેજો?

જન્મ અંગ્રેજી જાણકારી 21 દિવસની અંદર આપવાની રહેશે જો આમ ન કરી શકો તો માતા-પિતાએ સંબંધિત રજીસ્ટ્રાર પાસે જવું પડશે જો 21 દિવસથી વધુ અને 30 દિવસથી ઓછા સમયનું વિલંબ થાય તો લેટથી અને નિયત પ્રોફાર્મા માહિતી એટલે કે ફોર્મ એક આપવું પડશે જો વિલમ 30 દિવસથી વધુ અને એક વર્ષથી ઓછો હોય તો ફોર્મ એક નોન અવેલેબિલિટી સર્ટિફિકેટ એટલે કે ફોર્મ 10 લેટ ફી એફિડેવીટ અને સંબંધિત સત્તાધિકારીની પરવાનગી સબમિટ કરવાની રહેશે એક વર્ષથી વધુ વિલંબ થાય તો ફોર્મ વન ફોર્મ એફિડેવીટ અને ફર્સ્ટ ક્લાસ મેજિસ્ટ્રેટ અપ પાસેથી આદેશ મેળવવાનો રહેશે

મૃત્યુ પ્રમાણપત્ર

ઘરમાં થયેલા મૃત્યુ ની માહિતી 21 દિવસની અંદર આપવાની રહેશે આ માટે પરિવારના સભ્યોને પોષણપત્રો ફોર્મ બે દ્વારા જાણકારી અને મૃતક નું એડ્રેસ આપવાનું રહેશે જો હોસ્પિટલ આપવાની રહેશે ખાસ વાત એ છે કે પૃથ્વીની જાણકારી ઘટનાના 21 દિવસની અંદર આપવાની રહેશે જો આ સમય મર્યાદા પૂરી થઈ જાય તો સબંધિત રજીસ્ટ્રાર નો સંપર્ક કરવાનો રહેશે

જો વિલંબ થાય તો

21 દિવસથી વધુ અને 30 દિવસથી ઓછા વિલંબ માટે લેટ ફી નિયત પ્રોફોર્મ એટલે કે ફોર્મ બે દ્વારા જાણકારી આપવાની છે 30 દિવસથી વધુ અનેક વર્ષથી ઓછા સમયના વિલંબ માટે ફોર્મ 2 નોન એ વેલેબિલિટી સર્ટિફિકેટ એટલે કે ફોર્મ દસ લેટ ફી એફિડેવિટ અને સંબંધિત સતાધિકારી પાસેથી પરવાનગી મેળવવાની રહેશે જો એક વર્ષથી વધુ થાય તો ફોર્મ 2 ફોર્મ 10 લેટ ફી એફિડેવિટ અને ફર્સ્ટ ક્લાસ મેજિસ્ટ્રેટ પાસેથી આદેશ લેવાનો રહેશે

Leave a Comment

લોન્ચ થયો 32MP ફ્રન્ટ કેમેરા, 6000mAh બેટરી સાથે દમદાર iQOO 13 ફોન ઘરે બેઠા રેશનકાર્ડ ઈ-કેવાયસી કરો, જાણો સ્ટેપ ઘરે બેઠા આધાર કાર્ડ અપડેટ કરવા માટે સંપૂર્ણ માહિતી જાણો