Bank Holidays in May 2025: મે મહિનામાં 12 દિવસ બેંકો રહેશે બંધ, જાણો શું છે? કારણ 

Bank Holidays in May 2025: એપ્રિલ મહિનો પૂર્ણ થવાની હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે મે મહિનો શરૂ થવા જઈ રહ્યો છે આ વસ સંજોગોમાં ઘણા બધા બેંક સાથે જોડાયેલા કાર્યો કરવા માટે મે મહિનામાં કેટલા દિવસ બેંક બંધ રહેશે તે અંગે જાણવા માટે આતુરતા વ્યક્ત કરતા હોય છે ત્યારે મે મહિનામાં વિવિધ કારણોસર અઠવાડિયામાં રજાઓ આવી શકે છે બેંકો કુલ 12 દિવસ બંધ રહેવાની શક્યતાઓ છે આ સ્થિતિમાં જો તમે આગામી મહિને કોઈ પણ મહત્વપૂર્ણ કામ માટે બેંક જવાનો હોય તો ચાલો તમને જણાવી દે કે રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા દ્વારા મે મહિનાની બેંક ક્વોલિટી લિસ્ટ સામે આવી છે તે મુજબ કયા દિવસે બેંક બંધ રહેશે

મે મહિનામાં આટલા દિવસ રહેશે બેંક બંધ

મે મહિનામાં પહેલા દિવસે જ એટલે કે પહેલી તારીખ દરમિયાન મજૂર દિવસ પર સમગ્ર ભારતમાં બેંકો બંધ રહેશે ચાર દિવસ ચાર તારીખના રોજ રવિવારનો દિવસ છે ત્યારે બેંક બંધ રહેશે 9 તારીખે રવિવારનો દિવસ છે ત્યારબાદ 10 તારીખે મહિનાના બીજા શનિવારના કારણે બેંકો બંધ રહેશે ત્યારબાદ 11 તારીખે રવિવારના દિવસે બેંકો બંધ રહેશે ત્યારબાદ 12 તારીખે બુધ પૂર્ણિમાના દિવસે બેંકો રહેશે 16 તારીખે સિક્કિમ સ્થાપના દિવસ નિમિત્તે સિક્કિમમાં બધી બેંકો બંધ રહેશે 18 તારીખે રવિવારના દિવસે બેંકો બંધ રહેશે 24 તારીખે મહિનાના ચોથા દિવસના કારણે બેંકો બંધ રહેશે 25 તારીખે અઠવાડિયાનું રજા એટલે કે રવિવારના દિવસે બંધ રહેશે 26 તારીખે કવિ કાજી નજરુલ  ઇસ્લામ જયંતિ નિમિત્તે ત્રિપુરામાં ખાલી બેંકો બંધ રહેશે ગુજરાતમાં બેંકો ચાલુ રહેશે ત્યારબાદ 29 તારીખના રોજ મહારાણા પ્રતાપ જયંતિ નિમિત્તે દેશના કેટલાક રાજ્યોમાં બેંકો બંધ રહેશે

Join WhatsApp

Join Now

Leave a Comment