આજે સોનાનો ભાવ: 12 ફેબ્રુઆરીએ સોનું મોંઘુ થયું, જાણો સોનું કેટલું વધ્યું હાલમાં સોનાનો ભાવ ખૂબ જ ઊંચા લેવલ પર ચાલુ રહ્યો છે અને સોના ચાંદીમાં વધારે જોવા મળી રહ્યો છે ખૂબ જ ચિંતામાં છે કારણ કે હાલમાં લગ્નની સીઝન ચાલે છે એટલે લોકોને સોનુ ખરીદવાનો હોય છે. Gold price today 12 February
લોકોને એવું મનમાં થતું હશે કે સોનાનો ભાવ અચાનક કેમ વધી રહ્યો છે તો બરાબર સામે રૂપિયો નબળો પડ્યો છે એટલે કે ડોલરનો ભાવ વધ્યો છે અને તેની સામે રૂપિયો કાઢ્યો છે તો અમેરિકાના રાજ પટ્ટી ડોનાલ્ડ ટ્રમ્પે નવીનીતિ લાવે છે તેના કારણે પણ સોનાનો ભાવ વધ્યો છે તો ચાલો જાણીએ 22 કેરેટ 24 કેરેટ સોનાના ભાવ ની કિંમત કેટલી છે.
એક તોલા સોનાનો ભાવ Gold price today 12 February
22 કેરેટ સોનાનો ભાવ હાલમાં ૮૦ હજાર રૂપિયા ઉપર થઈ ગયો છે તો આજે બુધવાર છે એટલે કે 22 તારીખના ખૂબ જ ઊંચી સપાટી પર પહોંચી ગયો છે 24 કેરેટ અને 22 કેરેટ સોનાના ભાવમાં 400 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે દેશના એવા ઘણા મોટા શહેરો છે કે જેમાં 10 ગ્રામ સોનાનો ભાવ એટલે કે એક તોલા સોનાનો ભાવ 87,400 થઈ ગયો છે.
RTO ના ધક્કા વગર ઘરે બેઠા મોબાઈલથી બનાવો ડ્રાઇવિંગ લાઇસન્સ, જાણો સ્ટેપ બાય સ્ટેપ પ્રક્રિયા શું છે
સોનાના ભાવ કેમ વધી રહ્યા છે?
નાનો ભાવ વધવાનો મુખ્ય કારણ એ છે કે જે પાર વેપારી વચ્ચે યુદ્ધ ચાલે છે જેના કારણે અમેરિકાના રાષ્ટ્રપતિ તે અને એલ્યુમિનિયમ પર 25% છે જેના કારણે વિશ્વ પર અસર કરે છે જેને લઇ અને સોના કેમકે સોનામાં રોકાણ કરવું એ સુરક્ષિત પૈસા માનવામાં આવે છે તો બધા શેરબજારમાં અત્યારે બહુ મંદી ચાલે એવી છે ત્યાં પણ લોકો રોકાણ નથી કરી રહ્યા એટલે હાલમાં રોકાણ કરે છે
૧૨ ફેબ્રુઆરીના રોજ ચાંદીનો ભાવ
૧૨ ફેબ્રુઆરીએ ચાંદીના ભાવમાં ઘટાડો થયો હતો. ચાંદીનો ભાવ ૯૯,૪૦૦ રૂપિયા પ્રતિ કિલોગ્રામ પર ટ્રેડ થઈ રહ્યો છે.