Punch ગાડીનું પંચનામુ કરવા આવી ગઈ મજબૂત એન્જિન વાળી Citroen C3 Automatic Car
Punch ગાડીનું પંચનામુ કરવા આવી ગઈ મજબૂત એન્જિન વાળી Citroen C3 Automatic Car Citroen C3 Automaticને ભારતીય બજારમાં રૂ. 9.99 લાખની એક્સ-શોરૂમ કિંમત સાથે લોન્ચ કરવામાં આવી છે. Citroen C3 એ હેચબેક છે અને આ ઓટોમેટિક વર્ઝનમાં 1.2 લીટર ટર્બો-પેટ્રોલ એન્જિન છે, જે 6 સ્પીડ ટોર્ક કન્વર્ટર ઓટોમેટિક ગિયરબોક્સ સાથે આવે છે. આ કાર ચાર … Read more