જો તમે પણ બેંક ઓફ બરોડામાં નોકરી કરવા માંગતા હોય તો તમારા માટે બેંક ઓફ બરોડા ભરતી 2025 સ્પેશિયાલિસ્ટ ઓફિસરને 1267 જગ્યાઓ માટે ફરતી આવી ગઈ છે તો તમે પણ ફોર્મ ભરી શકો છો અને સારું પગાર મેળવી શકો છો ફોર્મ ભરવાના ચાલુ 28 ડિસેમ્બર 2024 થી શરૂ થશે અને ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 27 જાન્યુઆરી 2025 છે
Bank of Baroda SO Recruitment 2025: બેંક ઓફ બરોડા ભરતી 2025
બેંક ઓફ બરોડા ભરતી માટે લાયકાત ની વાત કરીએ તો જેવી વિદ્યાર્થી મિત્રો ફોર્મ ભરવા માંગે છે તેમણે એગ્રીકલ્ચર માર્કેટિંગ ઓફિસર માટે ઉમેદવાર માર્કેટિંગ યાર્ડ બિઝનેસ અથવા ફાઇનાન્સમાં બે વર્ષ ગ્રેજ્યુએશન ડિગ્રી અથવા એગ્રીકલ્ચર માં ઓછામાં ઓછો બે વર્ષનો અનુભવ હશે તે અરજી કરી શકે છે
કૃષિ માર્કેટિંગ અધિકારી (Agricultural Marketing Officer) માટે લાયકાત: માર્કેટિંગ, એગ્રીબિઝનેસ (Agribusiness), અથવા ફાઇનાન્સમાં 2 વર્ષની પીજી ડિગ્રી (Post-Graduation Degree) સાથે સ્નાતક ડિગ્રી હોવી જોઈએ.
અનુભવ: કૃષિ ધિરાણ અથવા સંબંધિત ક્ષેત્રમાં ઓછામાં ઓછો 2 વર્ષનો અનુભવ જરૂરી છે.
કૃષિ માર્કેટિંગ મેનેજર (Agricultural Marketing Manager) માટે લાયકાત:
શૈક્ષણિક લાયકાત: માન્ય યુનિવર્સિટીમાંથી સ્નાતકની ડિગ્રી (Graduate Degree) જરૂરી છે.