RRB Group D 32000 Vacancy 2025 : ઓનલાઈન અરજી , અભ્યાસક્રમ, અરજી ફોર્મ તારીખ અને શૈક્ષણિક લાયકાત જાણો માહિતી

RRB Group D 32000 Vacancy 2025

RRB Group D 32000 Vacancy 2025: RRB ગ્રુપ D 32000 ખાલી જગ્યા 2025: મિત્રો, તમને જણાવી દઈએ કે રેલ્વે ભરતી બોર્ડ દ્વારા સમગ્ર ભારતમાં પુરુષ અને મહિલા ઉમેદવારો માટે રેલ્વે ગ્રુપ D માટે 32000 ની ખાલી જગ્યા પર ભરતી કરવામાં આવશે એ તમે ઓનલાઇન અરજી કરી શકો છો અરજી પ્રક્રિયા કેવી રીતે કરવી? કયા ડોક્યુમેન્ટ ની જરૂર પડશે કોણ અરજી કરી શકશે જેની માહિતી આ લેખમાં આપેલ છે. રેલવે ભરતી 2025

તૈયારી કરતા મિત્રોને જણાવી દઈએ કે 32000 પ્લસ જગ્યા માટે ગ્રુપ ડી ની ભરતી નોટિફિકેશન જાહેર કરવામાં આવ્યું છે આ સો ટકા સાચું છે તમે બધી માહિતી નીચે લિંક આપેલ છે તેના પરથી મેળવી શકો છો અને અરજી પ્રક્રિયા કેવી રીતે કરવામાં આવશે જેની માહિતી નીચે આપેલ છે વિગતવાર.

RRB ગ્રુપ ડી 32000 ખાલી જગ્યા 2025 RRB Group D 32000 Vacancy 2025

લેખનું નામRRB ગ્રુપ ડી 32000 ખાલી જગ્યા 2025
લેખની તારીખ23 જાન્યુ. 2025
સંસ્થાનું નામરેલ્વે ભરતી બોર્ડ
પોસ્ટનું નામવિવિધ સ્તર 1 પોસ્ટ્સ
કુલ પોસ્ટ32438 છે
અરજી કરવાની મહત્વની તારીખ23 જાન્યુઆરી 2025 થી 22 ફેબ્રુઆરી 2025
સત્તાવાર વેબસાઇટહવે ક્લિક કરો
સંપૂર્ણ વિગતો માહિતીકૃપા કરીને આ લેખ ધ્યાનથી વાંચો

RRB ગ્રુપ D ખાલી જગ્યા 2025 મહત્વપૂર્ણ તારીખ :RRB Group D Vacancy 2025 Important Date

રેલ્વે ગ્રુપ ડી ભરતી માટે ફોર્મ ભરવાની તારીખ 23 જાન્યુઆરી 2025 થી થઈ ગઈ છે RRB ગ્રુપ ડી ભરતી માટે અરજી કરવાની છેલ્લી તારીખ:- 22 ફેબ્રુઆરી 2025 તમામ તૈયારી કરતા ઉમેદવાર મિત્રોને 22 ફેબ્રુઆરી 2025 પહેલા ફોર્મ ભરવાના રહેશે તેના પછી ફોર્મ ભરવામાં આવશે નહીં.

RRB ગ્રુપ D 32000 ખાલી જગ્યા 2025 વય મર્યાદા : RRB Group D 32000 Vacancy 2025 Age Limits

RRB ગ્રુપ D 32000 રેલ્વે ભરતી માટે અરજી કરવા માટે ઉમેદવાર ની ઉંમર 18 વર્ષની હોવી જોઈએ અને વધુમાં વધુ 36 વર્ષ સુધી ઉમેદવાર રેલવે ગ્રુપ ડી ભરતી માટે અરજી કરી શકે છે ઓબીસી વાળા વિદ્યાર્થીઓ માટે ઉંમરમાં ત્રણ વર્ષની છૂટછાટ આપવામાં આવેલ છે અને એસ સી એસ ટી વર્ગના ઉમેદવાર માટે પાંચ વર્ષની આપવામાં આવેલ છે બધું વિગત તમે નીચે લિંક પરથી જાણી શકો છો

રેલવે ભરતી 2025 પોસ્ટ વિગતો :RRB Group D 32000 Vacancy 2025 Post Details

રેલવે ભરતી 2025 તમે પણ ગ્રુપ રેલવેમાં નોકરી કરવા માગતા હોય તો તમારે કેટલી જગ્યા પર ભરતી કરવામાં આવશે તેના વિશે સંપૂર્ણ માહિતી મેળવી જરૂરી છે તો તમને જણાવી દઈએ કે

  • RRB ગ્રુપ D ભરતીનું નામ:- ગ્રુપ ડી લેવલ ૧ ની વિવિધ પોસ્ટ
  • રેલ્વે ભરતીમાં કુલ જગ્યાઓની સંખ્યા: – ૩૨૪૩૮
  • સૂચનામાંથી પોસ્ટ વિશે વિગતવાર માહિતી જુઓ.

RRB ગ્રુપ D 32000 ખાલી જગ્યા 2025 શૈક્ષણિક લાયકાત :RRB Group D 32000 Vacancy 2025 Education Qualifications

મિત્રો તમે પણ ગ્રુપ ડી રેલવેમાં ફોર્મ ભરવા માંગો છો તો તમને ખબર નહિ હોય કે શૈક્ષણિક લાયકાત કેટલી હોવી જોઈએ તો અમે તમને જણાવીશું કે 32000 જગ્યા માટે કઈ યોગ્ય લાયકાત જરૂરી છે જેની સંપૂર્ણ વિગતવાર માહિતી અમે આપીશું જે વિદ્યાર્થી 32000 રેલવે ભરતી માટે ફોર્મ ભરવા માંગે છે તેમની લાયકાત ધોરણ 10 નું પાસ કરેલ હોવાથી તથા ITI આઈટીઆઈ પાસ કરેલ ઉમેદવાર આ રેલવે ભરતીમાં ફોર્મ ભરી શકે છે.

10 પાસ માટે ઇન્ડિયન કોસ્ટ ગાર્ડમાં 300 જગ્યાઓ માટે બમ્પર ભરતી

RRB ગ્રુપ D 32000 ખાલી જગ્યા 2025 અરજી ફી : RRB Group D 32000 Vacancy 2025 Application Fees

રેલ્વે ગ્રુપ ડી ભરતી 2025 માટે અરજી કરવા માટે એટલે અરજી ફીની જરૂર પડશે તેની માહિતી અમે તમને વિગતવાર આપીશું, રેલવે ગ્રુપ ડી ભરતી માટે જનરલ ઓબીસી અને ઈ ડબલ્યુ એસ વર્ગના વિદ્યાર્થીઓ માટે અરજીથી ₹500 આપવાની રહેશે તથા રેલ્વે ગ્રુપ ડી ભરતી 32000 માટે એસસી એસટી મહિલા વર્ગ ઉમેદવાર માટે અરજી ફી 250 રૂપિયા આપવાની રહેશે

  • જનરલ / ઓબીસી અને ઇડબ્લ્યુએસ કેટેગરીના ઉમેદવારો માટે સીબીટીમાં હાજર રહેવા પર અરજી ફી પરત: – ₹400
  • CBT, SC/ST/મહિલા શ્રેણીના ઉમેદવાર માટે અરજી ફી પરત: – ₹250

આરઆરબી ગ્રુપ ડી ભરતી 2025 RRB Group D 32000

આરઆરબી ગ્રુપ ડી ભારતી 2025 ક્લિક કરો
આરઆરબી ગ્રુપ ડી ભારતી 2025 હવે ક્લિક કરો
આરઆરબી ગ્રુપ ડી ભારતી 2025સૂચના

Join WhatsApp

Join Now

Leave a Comment