બોલીવુડ સુપરસ્ટાર અલ્લુ અર્જુનની ફિલ્મ પુષ્પાની ઘણા સમયથી દર્શકો રાહ જોઈ રહ્યા હતા હાલમાં આ ફિલ્મ સિનેમા ઘરોમાં રિલીઝ થઈ ચૂકી છે પરંતુ રિલીઝમાં લોકો ઘણા ખુશ થયા છે દર્શકો થિયેટરોમાં ફિલ્મ જોવા માટે ઉમટી પડ્યા છે તો બીજી તરફ માઠા સમાચાર પણ સામે આવી રહ્યા છે કારણ કે આ ફિલ્મના પ્રીમિયમ દરમિયાન એક મહિલાનું મોત નીપજ્યું છે
સમગ્ર ઘટના વિશે વિગતવાર વાત કરીએ તો ગત રાત્રે હૈદરાબાદના સાંજે થિયેટરમાં ‘પુષ્પા-2’ નો પ્રીમિયમ યોજાયો હતો જે દરમિયાન મોટા પ્રમાણમાં ભીડ ઉમટી પડી હતી. લોકોને ખબર પડી કે અલ્લુ અર્જુન પણ આ સ્ક્રીનિંગમાં હાજરી આપવાનો છે ત્યારે ચાહકો અભિનેતા ને જોવા માટે હૂંટી પડ્યા હતા આ દરમિયાન નાશ ભાગ મચી ગઈ હતી જેમાં એક મહિલાનું મોત નીપજ્યું હતું. મહિલા દિલસુખ નગરમાં રહે છે તેના પતિ અને બે બાળકો નવ વર્ષીય શ્રી તેજ અને સાત વર્ષીય સાન્વીકા સાથે સાધ્ય ફિલ્મ જોવા આવ્યા હતા તે દરમિયાન નાશ ભાગમાં તેમનું મોત નીપજ્યું હતું
આ ફિલ્મની દર્શકો ઘણા સમયથી રાહ જોઈ રહ્યા હતા આખરે આ ફિલ્મ સિનેમા ઘરોમાં રિલીઝ થઈ ચૂકી છે પરંતુ સિનેમા ઘરોમાં ચાહકો ઉમટી પડ્યા છે અને ધક્કા મૂકી કરતા ફિલ્મ જોવા પહોંચી ગયા હતા ગઈકાલે રાત્રે બે કાબુ ભીડમાં નિર્દોષ મહિલાનો જીવ ગયો છે પોલીસ તાત્કાલિક માતા પુત્રને વિદ્યાનગરની દુર્ગાભાઈ દેશમુખ હોસ્પિટલમાં લઈ જઈ સારવાર માટે ખસેડવામાં આવી હતી સારવાર દરમિયાન તેમનું મોતની પછી હતું