Samantha Ruth Prabhu : સાઉથ ફિલ્મ ઇન્ડસ્ટ્રીની જાણીતી અભિનેત્રી સામંથા રૂથ પ્રભુ ગંભીર બીમારીનો સામનો કરી રહી છે હાલમાં જ સોશિયલ મીડિયા પર તેમની બીમારીને લઈને ચર્ચાઓ ચાલી રહી છે આપ સૌને જણાવી દઈએ instagram પર તેમને એક તસવીર શેર કરી હતી જેમાંથી ચિકનગુનિયા થઈ ગયો હોય તેવું તેમણે જણાવ્યું હતું. જોકે ધીમે ધીમે તેઓ સાજી થઈ રહી છે સામંથા કલીપ પોસ્ટ કરી હતી જેમાં તેઓ વર્કઆઉટ કરતી નજરે ચડે છે સાથે જ તેમને લખ્યું હતું કે ચિકનગુનિયા માંથી સાજા થવાનું આનંદ આવી રહ્યો છે સાંધાના દુખાવાને તેમજ અન્ય ઘણી બધી સમસ્યા હોવાના કારણે તેઓ હાલમાં જ ઘરે વર્કઆઉટ કરી રહી છે તેમના પ્રોજેક્ટ ની વાત કરીએ તો તેઓ હાલ અમુક પ્રોજેક્ટના શૂટિંગના શેડ્યુલમાં પણ વ્યસ્ત હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળી રહ્યું છે
સામંથાએ પોસ્ટ કરીને જણાવ્યું હતું કે ફિલ્મના શેઠ પર તેમને નાની મોટી ઈજા થઈ હતી ત્યારબાદ ઘણો બધો કડવો અનુભવ રહ્યો હતો સાથે તેમને એ પણ જણાવ્યું હતું કે હું હોસ્પિટલમાં મને લઈ જવામાં આવી હતી હોસ્પિટલમાં લઈ જવા ની સાથે શું ગભરાઈ ગઈ હતી. તેમણે જણાવ્યું હતું કે હું જાતે મારે સ્વાસ્થ્યની કાળજી રાખી શકો છો અત્યારે હું ચિકનગુનિયા જેવી બીમારી થી પીળી જ છું છતાં હું સારી રીતે મારા સ્વાસ્થ્યની કાળજી રાખી રહી છું
વધુમાં જણાવી દઈએ તો અભિનેત્રી 2022 માં પણ એક ગંભીર બીમારીના પેટમાં આવી હતી પરંતુ ત્યારબાદ તેમને મીડિયામાં કોઈપણ પ્રકારની પોતાના બીમારીને લઈને માહિતી આપી ન હતી પરંતુ બીમારી વિશે ઘણા લોકો જાણતા હતા આ વખતે ફરી એક વાર ચિકનગુનિયા જેવી સામાન્ય બીમારીનો તે ભોગ બની છે