Akshay Kumar: બોલીવુડ ખિલાડી અક્ષય કુમાર પોતાની આગામી ફિલ્મને લઈને ખૂબ જ ચર્ચામાં છે તેમની ફિલ્મ ખૂબ જ જલ્દી રિલીઝ થવા જઈ રહી છે આપ સૌ જાણતા જ હશો કે બે ટાઉન ખિલાડી અક્ષય કુમાર જે રીતે પૈસા કમાવામાં માહેર છે તેના કરતાં તેઓ પ્રોપર્ટીમાં પણ ઇન્વેસ્ટ કરતા હોય છે ઘણા સેલિબ્રિટીઝ આલીશાન કરો ખરીદતા હોય છે અને વેચતા હોય છે સાથે જ વિદેશોમાં પણ તેમના ઘણા બધા પ્રોપર્ટી દસ્તાવેજો પણ હોય છે પરંતુ હાલમાં અક્ષય કુમાર એ પોતાની મોંઘી મિલકત વેચવા બદલ સમાચાર સામે આવ્યા છે એવું માનવામાં આવી રહ્યું છે કે અક્ષય કુમાર એ પોતાની મોંઘી સંપત્તિ વેચીને ઘણા બધા રૂપિયા મેળવ્યા છે આ સાથે જ તેમને મોટો ફાયદો થયો છે
અક્ષય કુમાર ખૂબ જ જલ્દી સ્કાય ફોર્સ ફિલ્મોમાં જોવા મળશે તેમને રિલીઝ પહેલા જ ખૂબ જ ચર્ચામાં આવ્યો છે રીયલ એસ્ટેટના રોકાણ કરવામાં તેઓ ખૂબ જ માહેર છે અક્ષય કુમાર એ મુંબઈથી ગોવા સુધી ઘણા બધા ઘરમાં ઇન્વેસ્ટ કર્યું છે હવે એક રિપોર્ટ એ પણ સામે આવી રહ્યો છે કે અક્ષય કુમાર એ પોતાનું કરોડોનું ઘર વેચી દીધું છે તેમનું આ ઘર બોરીવલી પશ્ચિમમાં આવેલું હતું જેનાથી તેમને મોટો ફાયદો પણ થયો છે
અક્ષય કુમારે પોતાનું ઘર વેચ્યું બમણા ભાવે
સ્ક્વેર યાર્ડ્સ અનુસાર અક્ષય કુમાર એ પોતાનું ઘર બમણા ભાવે વેચવું છે મળતી વિગતો અનુસાર અભિનેતાએ આ એપાર્ટમેન્ટ 4.25 કરોડ રૂપિયામાં વેચી દીધું છે અને ૭૮ ટકા નફો થયો છે અગાઉ તેને કેટલામાં ખરીદ્યું છે તે અંગે હજુ વિગતો સામે નથી આવી પરંતુ એવું માનવામાં આવે છે કે 25 એકરમાં ફેલાયેલું આ એપાર્ટમેન્ટ પોતે 4.25 કરોડમાં વેચીને બમણો ભાવ મેળવ્યો છે