Sky Force Collection: અક્ષય કુમારની ફિલ્મ ‘સ્કાય ફોર્સ’ ને દર્શકોને ખૂબ જ પસંદ કરી છે સિનેમા ઘરોમાં રિલીઝ થઈ હતી પરંતુ હવે તેમની કમાણીએ સો કરોડ ક્લબમાં પ્રવેશ કર્યો છે શુક્રવારે સિનેમા ઘરોમાં આ ફિલ્મ રિલીઝ થયાના આઠમો દિવસ છે ત્યારે આ ફિલ્મે સારી એવી કમાણી કરી હતી અક્ષય કુમારના દર્શકો દ્વારા તેમની ફિલ્મને ભરપૂર પ્રેમ આપવામાં આવી રહ્યો છે ચલો તમને જણાવીએ અત્યાર સુધીનું ટોટલ આ ફિલ્મનું કલેક્શન શું છે અને કેટલી કમાણી કરી છે?
‘સ્કાય ફોર્સ’ ફિલ્મની શુક્રવારની કમાણી
આ ફિલ્મ હસીનામાં ઘરમાં બીજો શુક્રવાર છે આ ફિલ્મે સારી એવી કમાણી કરે છે વધુમાં વિગતવાર વાત કરીએ તો શાહિદ કપૂરની ફિલ્મ દેવા સાથે કોમ્પ્યુટર કરતી જોવા મળી હતી છતાં આ ફિલ્મને પોતાનું વર્ચસ્વ બતાવ્યું હતું અને આ ફિલ્મે આઠમાં દિવસે ₹4.60 કરોડ કરતાં પણ વધુની કમાણી કરી હતી.. જોકે ફિલ્મ અઠવાડિયાના અંતે જ સારો એવો વ્યવસાય કરી ચૂકી છે અને આગામી દિવસોમાં હજુ પણ સારું એવું પર્ફોમન્સ કરશે એવું માનવામાં આવી રહ્યું છે
આ ફિલ્મનો સિનેમાઘરોમાં બીજો શુક્રવાર હતો. આ ફિલ્મે શાહિદ કપૂરની ફિલ્મ ‘દેવા’ સાથે પણ સ્પર્ધા કરી, છતાં ‘સ્કાય ફોર્સ’ એ પોતાનું વર્ચસ્વ બતાવ્યું. આ ફિલ્મે આઠમા દિવસે ₹4.60 કરોડની કમાણી કરી. જોકે, ફિલ્મ સપ્તાહના અંતે વધુ સારો વ્યવસાય કરે તેવી અપેક્ષા છે.
‘સ્કાય ફોર્સ’ ફિલ્મની કુલ કમાણી
ફેમિલની શરૂઆત સારી રહે છે ત્યારબાદ તેમણે કમાણીમાં ગતિ જાળવી હતી શુક્રવારની કમાડી પછી ફિલ્મનું કુલ કલેક્શન 104.30 કરોડ રૂપિયા પર પહોંચી ગયું હતું. આશા તે સ્પીડ મેં આઠમાં દિવસે એક મોટી સીધી હાસલ કરી છે. આપ સૌને જણાવી દઈએ તો આ ફિલ્મ 100 કરોડના ક્લબમાં સામેલ થઈ ચૂકી છે ફિલ્મો પહેલું અઠવાડિયું ખૂબ જ સારું રહ્યું હતું પહેલા અઠવાડિયાની વાત કરીએ તો 99.05 કરોડ હતું અને શુક્રવારે પણ તેમને સારું એવું પર્ફોમન્સ કર્યું હતું. આ સાથે જ આ ફિલ્મ 2025 ની શો કરોડ ક્લબમાં સામેલ થનારી પ્રથમ ફિલ્મ બની ગઈ છે દર્શકો પણ ખૂબ જ પસંદ કરી રહ્યા છે