Chhaava Film Review: વિકી કૌશલની ધમાકેદાર ફિલ્મ ‘છાવા’ આજે એટલે કે 14 ફેબ્રુઆરી 2025 ના રોજ શુક્રવારે સિનેમા કરવામાં રિલીઝ થઈ ચૂકી છે પોસ્ટર રિલીઝ થયા બાદ ચાહકોમાં ફિલ્મ જોવાની આતુરતા વધી ગઈ હતી ત્યારે હવે તેમની આતુરતાનું અંત આવ્યો છે અને આખરે ફિલ્મ થેટરમાં વેલેન્ટાઈન ડે પર રિલીઝ કરી દેવામાં આવી છે ચલો જ તમને જણાવીએ ફિલ્મની સ્ટોરી કેવી છે ફિલ્મ જોવાલાયક છે કે નહીં અને આ ફિલ્મના રીવ્યુ વિશે વિગતવાર માહિતી આપીએ
‘છાવા’ ફિલ્મની સ્ટોરી શું છે?
લક્ષ્મણ ઉત્તેકર દ્વારા દિગ્દર્શિત આ ફિલ્મનું ટ્રેલર રિલીઝ થતા જ દર્શકો ફિલ્મ જોવા માટે આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા. હવે તમને ફિલ્મી વાર્તા વિશે જણાવી દઈએ તો ફિલ્મ મરાઠા સામ્રાજ્યના બીજા છત્રપતિ શિવાજી મહારાજ પર આધારિત છે આ ફિલ્મ વિકી કૌશલે તેમનું પાત્ર ભજવ્યું છે મોતલ સમ્રાટ ઔરંગઝેબ જેનું પાત્ર અક્ષય ખન્ના દ્વારા ભજવવામાં આવ્યો છે પોતાનો પ્રદેશ વિસ્તારી રહ્યો છે જેથી સંભાજી માટે મુશ્કેલી વધી જતી હોય છે ઔરંગઝેબે પ્રતિમા લીધી હોય છે કે સંભાજીને હરાવીને રહેશે તો સંભાજી અને ઔરંગઝેબ વચ્ચેની જે લડાઈ અને ટકરાર છે તેના પર આખી ફિલ્મની વાર્તા આધારિત છે
‘છાવા’ ફિલ્મનું રીવ્યુ : Chhaava Film Review:
આ ફિલ્મ જ્યારે ટ્રેલર રિલીઝ થયું ત્યારે ખૂબ જ શાનદાર હતી પરંતુ આ ફિલ્મ જે છે મરાઠા સામ્રાજ્ય પર આધારિત છે જેથી મરાઠી દર્શકોને વધુ આકર્ષિત કરે છે સાથે જ નિર્માતા હોય ફ્રેમ્સને ભવ્ય બનાવવા માટે કોઈ કસર છોડી નથી પરંતુ ક્યાંક ને ક્યાંક થોડુંક ગ્રાફિકમાં ઘણી બધી સમસ્યાઓ જોવા મળતી હોય છે ફિલ્મને મુદ્દા સુધી પહોંચવામાં થોડો સમય લાગે છે એક્શન સિક્વન્સ થોડા ખૂબ જ નબળા લાગતા જણાઈ રહ્યા છે ફિલ્મના કેટલાક લડાઈના દ્રશ્યો કંટાળાજનક લાગી શકે છે આ ફિલ્મ એક એવી ફિલ્મ છે જે ઐતિહાસિક અને હિસ્ટ્રીકલ ફિલ્મને દર્શાવવા માટે સફળ થાય છે પરંતુ ઘણીવાર યુદ્ધ અને તેના વચ્ચે ચાલતી ચર્ચાઓ ખૂબ ઓછી છે પરંતુ સંગીત જે છે તે દરેક દર્શકોને ખૂબ જ મનોરંજન કરી શકે છે બેગ્રાઉન્ડ સ્કોર ખૂબ જ શાનદાર છે લોકોને જોવામાં પણ બેગ્રાઉન્ડ મ્યુઝિક સાથે એક સ્ટોરી અને વાર્તા છે તે ખૂબ જ પસંદ આવશે