Chhaava OTT Release: વિકી કૌશલ અને રશ્મિકા મંદાનાની ફિલ્મ ઓટીટી પર ક્યારે રિલીઝ થશે, જાણો તારીખ

Chhaava OTT Release:  વિકી કૌશલની ફિલ્મ ‘છાવા’ 14 ફેબ્રુઆરીએ આ ફિલ્મ રિલીઝ થઈ ચૂકી છે ચાહકોને પણ આ ફિલ્મ ખૂબ જ પસંદ આવે છે આ ફિલ્મને બોક્સ ઓફિસ પર કલેક્શન  પણ સારું રહેવું હોવાનું માનવામાં આવી રહ્યો છે આ ફિલ્મની સૌથી વધુ ઓપનિંગ મેળવનારી ફિલ્મ અને વિકી કૌશલના કરિયરની સૌથી મોટી ફિલ્મ માનવામાં આવી રહી છે  હવે તમામ દર્શકો ઓડીટી પ્લેટફોર્મ પર રિલીઝ થવાની રાહ જોઈ રહ્યા છે જો તમે પણ આ પિરિયડ ડ્રામાને ઓટીટી પ્લેટફોર્મ પર જોવા માંગો છો  તો ચલો જાણીએ આ ફિલ્મ ક્યારે રિલીઝ થશે

‘છાવા’  સિનેમા ઘરોમાં રિલીઝ થતા જ દર્શકોએ ખૂબ જ પસંદ કરે છે ચાહકો તરફથી સારો એવો  પ્રતિસાદ મળી રહ્યો છે આ ફિલ્મમાં છત્રપતિ સંભાજી મહારાજ ની વાર્તા બતાવવામાં આવી છે ફિલ્મ ઓટીટી પર ખૂબ જ જલ્દી રીલીઝ થવાની તૈયારીમાં છે દર્શકો પણ આ ફિલ્મને ઓટીટી પર રિલીઝ થવાની રાહ જોઈ રહ્યા છે વધુમાં જણાવી દઈએ તો જો કોઈ ફિલ્મમાંથી રિલીઝ થાય છે તો 45 થી 60 દિવસ પછી વોટીટી પર રિલીઝ થતી હોય છે આવી સ્થિતિમાં આ ફિલ્મને હવે ઓટીટી પર રિલીઝ થવાની કોઈ પણ સટીક તારીખ સામે નથી આવી પરંતુ એવું માનવામાં આવી રહ્યું છે કે 60 દિવસ પછી OTT  પર રિલીઝ  થઈ શકે છે

આ ફિલ્મ કયા પોટિટી પ્લેટફોર્મ પર રિલીઝ થશે તેના વિશે વાત કરીએ તો પ્લેટફોર્મ Netflix પર જોઈ શકો છો  આ સાથે જ આ ફિલ્મ અન્ય પ્લેટફોર્મ પર રિલીઝ થાય તેવી શક્યતાઓ નથી પરંતુ હાલમાં નેટ ફિક્સ પર આ ફિલ્મ રિલીઝ થઈ શકે છે  નિર્માતાઓ દ્વારા રિલીઝ ડેટ સામે આવતા જ એડવાન્સ બુકિંગ પણ શરૂ કરી દેવામાં આવશે પોટિટી પ્લેટફોર્મ પર આ ફિલ્મને હવે કેવો પ્રતિસાદ મળે છે અને કેવો રિસ્પોન્સ મળે છે તે જોવાનું રહ્યું 

 

Join WhatsApp

Join Now

Leave a Comment