કિશુક વૈદ્યને તેની વાસ્તવિક ઓળખ ટીવી સીરીયલ સકા લાલ બૂમ બૂમ થી મળી હતી 2004માં સૌ પૂરો થયા બાદ તેમણે અભ્યાસ પર ધ્યાન કેન્દ્રિત કર્યું પરંતુ હવે કિંશુક ને જોઈને લોકો આશ્ચર્યચકિત થઈ ગયા છે
તમને 1990 ના દાયકા નો લોકપ્રિય ટીવી શો શાકા લાકા બુમ બુમ યાદ હશે. સંજુ અને તેની જુદાઈ પેન્સિલને 90 ના દાયકા ના બાળકો ક્યારેય ભૂલી શકશે નહીં એક સુંદર સ્મિત સાથે હાથમાં જાદુ પેન્સિલ સાથે સંજુએ ન જાણે તેવો કરિશ્મા બતાવ્યો હતો. ક્યુટ સંજુ ઘણો મોટો થઈ ગયો છે અને તેનો લુક પણ ઘણો બધો બદલાઈ ગયો છે માત્ર પાંચ વર્ષની ઉંમરે અભિનય કારકિર્દી શરૂ કરનાર કીંશુક વૈદ્ય હવે 33 વર્ષનો છે અને ખૂબ જ સુંદર લાગે છે
Shaka Laka Boom Boom નો છોટા સંજુ
5 એપ્રિલ 1951 ના રોજ મુંબઈમાં જન્મેલા કિંશુલ વૈદ્ય એ પાંચ વર્ષની ઉંમરે મરાઠી ફિલ્મોમાં કામ કર્યું હતું બોલીવુડમાં પ્રથમ દેખાવ અજય દેવગણ અને કાજલ સાથે તો જેનું નામ રાજુ ચાચા તુ આ ફિલ્મમાં કિંશું એ રાહુલ નામના બાળકની ભૂમિકા પછી બી આર ચોપરાની વિષ્ણુ પુરાણ પ્રહલાદ ભૂમિકા ભજવી હતી અને આ સૌથી તે ખૂબ જ લોકપ્રિય બન્યું હતું.

કિંશુક વૈદ્ય તેની વાસ્તવિક ઓળખ ટીવી સીરીયલ થી મળી હતી. 2004 માં 10 પૂરા થયા બાદ તેનો અભ્યાસ પર ધ્યાન કેન્દ્રિત કર્યું. Kinshuk Vaidya પાસે બેચલર ઓફ માસ મીડિયાનીડીગ્રી છે અને તેણે એડવર્ટાઇઝિંગમાં પણ વિશેષતા પ્રાપ્ત કરી છે. 2016માં ટીવી શો એક રિસ્તા દ્વારા યુવા અભિનેતા તરીકે સ્ક્રીન પર પાછો ફર્યો હતો. Kinshuk Vaidya ની અભિનય યાત્રા ચાલુ છે.