Game Changer OTT: રામ ચરણની ફિલ્મ ખૂબ જ ચર્ચામાં છે જેમનું નામ ગેમ ચેન્જર છે જે ખૂબ જ જલ્દી OTT પર રિલીઝ થવા જઈ રહી છે આ ફિલ્મે વર્લ્ડ વાઈઝ સારું એવું પ્રદર્શન કર્યું છે સાથે છે સારી એવી કમાણી પણ કરી છે પરંતુ આપ સૌને જણાવી દઈએ તો ખૂબ જ જલ્દી જે દર્શકો ઓટીટી પર આ ફિલ્મને જોવા માંગે છે તેમના માટે સારા સમાચાર છે 10 જાન્યુઆરી 2025 ના રોજ આ ફિલ્મ સિનેમા ઘરોમાં રિલીઝ થઈ હતી અલ્લુ અર્જુન ફિલ્મ ‘પુષ્પા-2’ ની જેમ બોક્સ ઓફિસ પર આ ફિલ્મનો પણ દબદબો ખૂબ જ સારો રહ્યો છે
આ ફિલ્મ તેલુગુ મલયાલમ તમિલ ભાષા અને કન્નડ અને હિન્દી ભાષામાં એમ આ ફિલ્મ પાંચ ભાષામાં રિલીઝ થઈ હતી અત્યાર સુધીમાં બોક્સ ઓફિસ પર આ ફિલ્મ 200 કરોડ રૂપિયાની કમાણી કરી ચૂકી છે થિયેટર પછી હવે તેઓ ઓટીટી પ્લેટફોર્મ પર નિર્માતાઓ રિલીઝ કરવા માટે તૈયાર છે ઓટીટી પર આ ફિલ્મ ખૂબ જ જલ્દી રિલીઝ થશે તે અંગેની વિગતોના મીડિયા રિપોર્ટના માધ્યમથી સામે આવી છે આપ સૌને જણાવી દઈએ તો આ ફિલ્મ ખૂબ જ જલ્દી રિલીઝ થશે સાથે જ ઘણા પ્લે ફોર્મ પર આ ફિલ્મ ધમાલમાં ચાલશે ઓટીટી પર જે લોકો જોવા માટે આતુરતાથી રાહ જોઈ રહ્યા છે તેમના માટે હવે એક પોસ્ટના માધ્યમથી રિલીઝ ડેટ સામે આવી ચૂકી છે
‘ગેમ ચેન્જર’ આ OTT પ્લેટફોર્મ પર રિલીઝ થશે
ગેમ ચેન્જર ફિલ્મ બોક્સ ઓફિસ પર હજુ પણ ચાલી રહી છે અને સારું એવું પ્રદર્શન કરી રહી છે લોકો પણ આ ફિલ્મને જોવાનું પસંદ કરી રહ્યા છે બીજી તરફ ગેમ ચેન્જર ટૂંક સમયમાં ઓટીટી પર રિલીઝ થશે હાલમાં જ એક પોસ્ટ સામે આવી છે તે મુજબ 7 ફેબ્રુઆરી 2025 ના રોજ પ્રાઈમ વિડીયો પર રિલીઝ થવાની તૈયારીમાં છે