Shahrukh Khan :બોલીવુડ શાહરુખ ખાન ફરી એક વાર ચર્ચામાં આવ્યા છે આપ સૌને જણાવી દઈએ મન્નત ખૂબ આલીશાન બંગલો માનવામાં આવે છે શાહરુખ ખાન અવારનવાર ચર્ચામાં રહે છે ફરી એકવાર ચર્ચામાં આવ્યો છું આપ સૌને જણાવી દઈએ તો મોટી સંખ્યામાં મહેનત બંગલામાં ચાહકો પહોંચતા હોય છે.આ બંગલો ખૂબ જ તેમના માટે ભાગ્યશાળી માનવામાં આવે છે પરંતુ શાહરુખ ખાનને સરકાર હવે 9 કરોડ રૂપિયા આપશે તેવી ચર્ચાઓ મીડિયાએ હવાલોમાં સામે આવી છે શું છે સમગ્ર મામલો અને કયા કારણોસર શાહરુખ ખાનને સરકાર 9 કરોડ રૂપિયા આપશે ચલો જાણીએ વિગતવાર માહિતી
જાણો સમગ્ર મામલા વિશે વિગતવાર વિગત
મીડિયા રિપોર્ટમાં જે વિગતો સામે આવી છે તે મુજબ શાહરુખ ખાન 2019માં મંડપના માલિક હકો મેળવવા માટે ૨૫ ટકાથી ચૂકવી હતી તેનો આધાર 27.5 કરોડ રૂપિયા રાખવામાં આવ્યો હતો પરંતુ આ કિંમત જમીનના આધારે નહીં પરંતુ પુરા બંગલાના આધારે જોવામાં આવી હતી શાહરુખ ખાન પરિવાર સાથે રહેતો હતો અને તેમને આ ભૂલને તેમને ખબર પડી ત્યારે શાહરૂખ ખાનની પત્ની ગૌરીખ અને આ બાબતે એક્શન લેતા રિફંડની માંગ કરી હતી પરંતુ આ સમગ્ર મામલે હવે મીડિયા રિપોર્ટમાં એ પણ જાણવામાં આવી રહ્યું છે કે રાજ્ય સરકારના કારણે શાહરુખ ખાનને તેના બંગલા મન્નત માટે હવે નવ કરોડ આપવામાં આવશે
હાલ શાહરુખ ખાન આ સમાચારને લઈને ખૂબ જ ચર્ચામાં છે તમામ મીડિયામાં તેઓ ન્યુઝમાં છવાઈ ગયો છે સરકાર તેમને હવે નવ કરોડ રૂપિયા આપશે હાલમાં જ શાહરુખ ખાનને આ સમગ્ર બાબતે ખબર પડતા જ તેમને રિફંડની માંગ કરી છે અને હવે તેઓ નવ કરોડ રૂપિયા સરકાર પાસેથી લેશે તેવું મીડિયા અહેવાલમાં સામે આવી રહ્યું છે