Kajal Maheriya and Sagar Patel Controversy: ગુજરાતના બે જાણીતા સિંગરો વચ્ચે હવે વિવાદ સર્જાયો છે અને વિવાદ બાદ બંને સિંગરો હવે ચર્ચામાં આવ્યા છે આપ સૌને જણાવી દઈએ ગુજરાતી કાજલ મેહેરીયા અને સાગર પટેલ ના વિવાદનો જ્વાળામુખી ફાટની નીકળ્યો છે હાલ બંને ખૂબ જ ચર્ચામાં છે અને મીડિયામાં તેમની જ વાતો થઈ રહી છે દ્વારકામાં એક કાર્યક્રમ દરમિયાન કાજલ મેહેરીયા સાથે શરૂ થયેલા વિવાદ અંગે ખુદ સાગર પટેલ એક મહત્વનો મોટો ખુલાસો કર્યો છે સાગર પટેલે જણાવ્યું હતું કે કાજલ મહેરીયાએ મા ઉમિયા પર અભદ્ર ટિપ્પણી કરી છે જેથી તેમણે માફી માંગવી જોઈએ આ સાથે જ ગુજરાતી જાગરણની ટીમે કાજલ મહેરીયાનો સંપર્ક કરવાનો પ્રયત્ન કર્યો હતો પરંતુ તેનો ફોન સ્વીચ ઓફ હોવાનું પણ સાગર પટેલે જણાવ્યું હતું
ગુજરાતી જાણીતી સિંગર કિંજલ મેહેરીયા પ્રેમ ના ગીતો માટે ખૂબ જ જાણીતી છે પરંતુ હવે તે પાટીદારોનો કુળદેવી મા ઉમિયા વિશે કરેલી અભદ્ર ટિપ્પણીઓના લીધે ફરી એકવાર ચર્ચામાં આવી છે તેમના ગીતો લોકો ખૂબ જ પસંદ કરે છે પ્રેમથી ભરેલા તેમના ગીતો ગામડાથી લઈને શહેરમાં ખૂબ જ વખણાય છે કાજલ મહેરીયા પર આખા પાટીદાર સમાજમાં હાલ રોષ જોવા મળી રહ્યો છે
વધુમાં જણાવી દઈએ તો સિંગર સાગર પટેલે મીડિયાને જણાવ્યું હતું કે દ્વારકામાં એક પ્રોગ્રામ ચાલતો હતો તે વખતે સિંગરને પરફોર્મન્સ કરવાનું કહ્યું હતું મારી પહેલા કાજલ મહેરિયા નું પરફોર્મન્સ ચાલતું હતું અને હું મારા પરફોર્મન્સની રાહ જોતો તો તે દરમિયાન કાજલ મહેરિયા નું પરફોર્મન્સ પતિઓ અને તે સ્ટેજની પાછળ હું ઉભો હતો ત્યારે તેઓ આવ્યા અને સ્ટેજની પાછળ ઉભો હતો ત્યાં આવ્યા અને મને ગાળો આપવા લાગ્યા એટલું જ નહીં કાજલ મહેરીયા એ માતાજી અંગે પણ આ ભદ્ર ટિપ્પણી કરી હોવાનું પણ સિંગર સાગર પટેલે જણાવ્યું હતું. હવે આ સમગ્ર વિવાદનો અંત શું આવે છે તે જોવાનું રહ્યું