Khatron Ke Khiladi 15: ટીવી પર સૌથી વધુ પોપ્યુલર રિયાલિટી શો ખતરો કે ખિલાડી 15 મી સીઝન ટૂંક સમયમાં શરૂ થવા જઈ રહી છે આવા સંજોગોમાં નિર્માતાઓ ખેલાડીઓને પસંદ કરી રહ્યા છે ત્યારે ઘણા બધા નામ પણ સામે આવી રહ્યા છે આ સિઝનમાં બિગ બોસ 18 માં બે મોટા સ્પર્ધકો પ્રવેશ કરવા જઈ રહ્યા છે. ખતરો કે ખેલાડીનું ટ્રેલર સામાન્ય હાલમાં જ છોડ્યા દિવસો પહેલા જ સામે આવ્યો હતો આપ સૌ જાણતા જશો કે ખતરો કે ખેલાડી ટેલિવિઝન નો રિયાલીટી સો માનવામાં આવે છે જેમાં ઘણા બધા મોટી જાણીતી હસતી અને જાણીતા કલાકારો નજરે ચડતા હોય છે
રોહિત શેટ્ટીના રિયાલિટી શો ખતરોં કે ખિલાડીની બધી સીઝન ટીઆરપી લિસ્ટમાં ટોચ પર રહી છે. ગયા વર્ષની સિઝન પણ દર્શકોને ખૂબ જ પસંદ આવી હતી અને મોટી સફળતા મળી હતી આ દિવસોમાં 15મી સિઝન વિશે ચર્ચાઓ ખૂબ જ ચાલી રહી છે દરેક સિઝનમાં બીકોઝના સૌથી વિવાદાસ્પદ અને લોકપ્રિય સ્પર્ધકો ખતરો કે ખેલાડીમાં એન્ટ્રી કરતા હોય છે આ વખતે કોણ હશે ચલો જાણીએ થોડીક વિગતો
દિગ્વિજય પછી, બીજા નામની પુષ્ટિ આખરે થઈ
ખતરો કે ખેલાડી સિઝન 15 માટે બિગ બોસ 18 ના બે સ્પર્ધકો એન્ટ્રી કરી શકે છે ગઈકાલે માહિતી સામે આવી હતી કે સલમાન ખાનના શો શોમાં વાઇલ્ડ કાર્ડ એન્ટ્રી મેળવનાર દિગ્વિજય રાઠી ખતરો કે ખેલાડીમાં એન્ટ્રી કરી શકે છે સાથે જ એક સ્પર્ધક સોના ભાગ બનવા માટે ખૂબ જલદી ચર્ચામાં આવશે અને વધુ વિગતો પણ સામે આવી શકે છે આ સ્પર્ધક બિગ બોસના ઘરમાં બધા માટે ખૂબ જ નડતરરૂપ સાબિત થયો છે પરંતુ તેમનો પર્ફોમન્સ ખૂબ જ શાનદાર રહ્યું છે