Mahakumbh 2025: મહાકુંભ 2025 શરૂ થઈ ચૂક્યો છે અવસર પર ઘણા બધા સેલિબ્રિટી પણ ઉપસ્થિત રહેવાના છે ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં ત્રિવેણી સંગમ ખાતે કુંભમેળાનું આયોજન થઈ રહ્યું છે સામાન્ય લોકોની સાથે છે ઘણા બધા ફિલ્મી સેમી પેટી પણ પરફોર્મન્સ આપવાનો છે ત્યારે ઉત્તર પ્રદેશ સરકારે આ ધાર્મિક કાર્યક્રમો દેશભરના લોકપ્રિય કલાકારોને પણ આમંત્રિત કરવામાં આવ્યા છે જેમાંથી ઘણા બધા જાણીતા કલાકારો પણ ઉપસ્થિત રહેશે કલાકારોમાં ટોપના કલાકારો પરફોર્મન્સ આપશે ચલો તમને જણાવીએ મહાકુંભ 2025 માં મેળામાં કોણ કલાકાર પરફોર્મન્સ કરશે
મહાકુંભમાં આ સેલિબ્રિટી પરફોર્મન્સ કરશે
ઉત્તર પ્રદેશના પ્રયાગરાજ માં ત્રિવેણી સંગમ ખાતે કુંભમેળાનું આયોજન થયું છે ત્યારે ઘણા બધા જાણીતા કલાકાર પર્ફોમન્સ આપશે જેમ કે શાન મુખર્જી, હરિહરન, , કવિતા કૃષ્ણમૂર્તિ, કવિતા સેઠ, કૈલાશ ખેર ઋષભ રિખીરામ શર્મા, શોવના નારાયણ, ડૉ. એલ. સુબ્રમણ્યમ, બિક્રમ ઘોષ અને માલિની અવસ્થી જેવા કલાકારો પણ મહાકુંભમાં પર્ફોર્મ કરશે.આ સિવાય અન્ય ઘણી બધી વસ્તુઓ પણ ઉપસ્થિત રહેશે
સાઉથ ભોજપુરી અને હિન્દી સિનેમા ની ઘણી બધી હસ્તીઓ પણ સંગમમાં ડૂબકી લગાવે તેવું સૂત્રો દ્વારા જાણવા મળી રહે છે મીડિયા અહેવાલો મુજબ મિતાભ બચ્ચન, રણબીર કપૂર, આલિયા ભટ્ટ, અનુપ જલોટા, રેણુકા શહાણે, આશુતોષ રાણા, રવિ કિશન, મનોજ તિવારી, અક્ષરા સિંહ, રાખી સાવંત જેવા કલાકારો મહાકુંભનો ભાગ બનવા જઈ રહ્યા છે પ્રયાગરાજને મુલાકાત લેશે સાથે જ મહા કુંભમેળાનો હિસ્સો પણ બનશે.મોટી સંખ્યામાં ભક્તો પણ ગોમતી પડ્યા છે સાથે જ ઘણા બધા શ્રદ્ધાળુઓ પણ આ મહા કુંભમાં ઉપસ્થિત રહેશે