Monalisa : મોનાલીસા બોલીવુડ ફિલ્મ ‘ધ ડાયરી ઓફ મણિપુર’માં જોવા મળશે, આ ડાયરેક્ટર સાથે કરશે કામ

Monalisa :  સનોજ મિશ્રા ધ ડાયરી ઓફ મણીપુર નામ કી ફિલ્મ બનાવવા જઈ રહ્યા છે જેમાં મહાકુંભમાં સતત વાઇરલ થઈ રહી હતી મોનાલીસા ને આ ફિલ્મ માટે ઇન્વાઇટ કરવામાં આવી છે આપ સૌ જાણતા જ હશો કે મોનાલીસા ઘણા સમયથી ચર્ચામાં છે તેમની સુંદર આખો જોઈને લોકો આકર્ષિત થયા છે મહાકુંભના મેળામાં તેઓ માળા વેચે છે મોનાલીસા નો ફોટો વાયરલ થતા જ તેઓ સતત ચર્ચામાં આવી હતી પરંતુ હાલમાં તેઓ હવે બોલીવુડ ફિલ્મ તરફ પણ મળી રહી છે તેમના વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતા જ છે ફિલ્મ ડાયરેક્ટર સનોજ મિશ્રાને ધ્યાનમાં આવી હતી. ત્યારબાદ તેઓ મોનાલીસાના ગામમાં  ગયા હોવાનું પણ સામે આવ્યું છે ચલો તમને વધુ વિગતો આપીએ 

મીડિયા રિપોર્ટ નું માનીએ તો વાયરલ ગર્લ્સ મોનાલીસા ખૂબ જ જલ્દી બોલીવુડમાં જોવા મળી શકે છે કારણ કે ડાયરેક્ટર સનોજ મિશ્રાએ પોતે એક વીડિયો શેર કરીને આ અંગેની માહિતી આપી છે તેમણે જણાવ્યું છે કે મોનાલીસા ડાયરેકટર મિશ્રા સાથે કામ કરશે હવે તેઓ દિગ્દર્શક પોતે આ અંગે પુષ્ટિ કરી છે તેમણે જણાવ્યું છે કે મોનાલીસા તો ડાયરી ઓફ મણીપુરમમાં નજરે ચડી શકે છે અને અમે તેમને આ પ્રોજેક્ટ માટે ઇન્વાઇટ કરી છે

ડાયરેક્ટર સનોજ મિશ્રાએ સોશિયલ મીડિયાના માધ્યમથી પોતાના ચાહકોને અપડેટ આપી હતી જે મોનાલીસા સાથે તેઓ કામ કરવા જઈ રહ્યા છે તેમને એ પણ જણાવ્યું હતું કે પ્રયાગરાજની સેન્સેશન મોનાલીસા ને અમે અમારા પ્રોજેક્ટ માટે આમંત્રણ કર્યું છે અને તેઓ ડાયરી ઓફ મણીપુરમાં કાસ્ટ કરી રહ્યા છીએ. એટલું જ નહીં મોનાલીસા ને મળવા માટે ડાયરેક્ટર તેમના ઘરે તેમના ગામમાં પણ ગયા હતા 

Join WhatsApp

Join Now

Leave a Comment