Priyanka Chopra : બોલીવુડની જાણીતી અભિનેત્રી અને ગ્લોબલ સ્ટાર પ્રિયંકા ચોપડા ખુબ જ જલ્દી સાઉથ ફિલ્મોમાં જોવા મળશે કારણ કે તેમને હાલમાં જ સાઉથ ફિલ્મ ના મોટા ફિલ્મ ડાયરેક્ટર એસ.એસ. રાજામૌલીની આગામી ફિલ્મ ‘SSMB 29’ માં કાસ્ટ કરવામાં આવી છે. હાલ તેઓ ખૂબ જ ચર્ચામાં છે આપ સૌને જણાવી દઈએ તો આ ડાયરેક્ટર જેમણે ઘણી બધી ફિલ્મો બનાવી છે આ ફિલ્મમાં પ્રિયંકા તેલુગુ સુપરસ્ટાર મહેશ બાબુ સાથે જોવા મળશે પરંતુ આ દરમિયાન કેટલાક એવા પણ સમાચાર આવી રહ્યા છે કે પ્રિયંકા ચોપડાએ આ ફિલ્મ માટે મોટી રકમની માંગણી કરી છે એવું માનવામાં આવી રહ્યું છે કે 30 કરોડ ફી લઈને આ ફિલ્મ પ્રિયંકા ચોપડા કરવા જઈ રહી છે
સાઉથ ફિલ્મ માટે પ્રિયંકા ચોપડા લેશે 30 કરોડની ફી
મીડિયા રિપોર્ટનું માન્ય હતો પ્રિયંકા ચોપડા ફિલ્મ SSMB 29′ માટે 30 કરોડ રૂપિયા ફી આપવામાં આવી રહી છે. સાથે જેવું પણ માનવામાં આવી રહ્યું છે કે ભારતીય અભિનેત્રીની ફી કરતા ખૂબ જ વધારે પ્રિયંકા ચોપડા સાઉથની ફિલ્મો માટે ફી લઈ રહી છે આ પહેલા દીપિકા પાદુકોણે ફિલ્મ પદ્માવતી માટે 13 કરોડ રૂપિયાની ફી લીધી હતી ત્યારે તેઓ ખૂબ જ ચર્ચામાં આવી હતી. આ સિવાય ઘણી બધી સાઉથની ફિલ્મો છે તે વધારે ફીઝ લઈ શકે રણવીર સિંહ અને સાહીદ કપૂર ટચ કરોડ રૂપિયા પદ્માવતી માટે લીધા હતા તો બીજી તરફ દીપિકા પછી હવે પ્રિયંકા ચોપડાએ પણ વધુ ફી મેળવી રહી છે સાઉથની ફિલ્મમાં તેઓ ખૂબ જ જલ્દી મહેશ બાબુ સાથે જોવા મળશે
વધુમાં જણાવી દઈએ તો પ્રિયંકા ચોપડા હોલીવુડ સિવાય આંતરરાષ્ટ્રીય સિનેમા માટે ખૂબ જ જાણીતી અભિનેત્રી છે તેમણે બોલીવૂડમાં ખૂબ જ યાદગાર ફિલ્મો કરી છે પરંતુ લગ્ન કર્યા બાદ તેઓ બોલીવુડને અલવિદા કહી દીધું હતું આમ તો ઘણી બધી ફિલ્મોમાં તેઓ જોવા મળી છે પરંતુ હોલીવુડ ફિલ્મોમાં તેમને વધારે પ્રાધાન્ય આપ્યું છે હવે તેઓ સાઉથની ફિલ્મ અને મહેશ બાબુ જેવા સાઉથના સુપરસ્ટાર સાથે નજરે ચડશે