Rashmika Mandanna: સાઉથની જાણીતી અભિનેત્રી અને પુષ્પાની મુખ્ય લીડ અભિનેત્રી રશ્મિકા મંદાના અંગે મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે, મળતી માહિતી અનુસાર જીમમાં વર્કઆઉટ દરમિયાન તેમને ઇજાઓ પહોંચી છે સલમાન ખાનની તેમની સાથે સિકંદર ફિલ્મ આવી રહી છે તેમનું શૂટિંગ પણ અટકી ગયું છે આપ સૌ જાણતા જશો કે સલમાન ખાન આગામી ફિલ્મ સિકંદરના શૂટિંગને લઈને ખૂબ જ ચર્ચામાં છે અને હાલમાં સલમાન ખાન પણ શૂટિંગમાં વ્યસ્ત છે ત્યારે મળતી વિગતો અનુસાર રશ્મિકા પણ સિકંદર ફિલ્મમાં સલમાન ખાન સાથે નજરે ચડશે
રશ્મિકા દસમી એ સિકંદર ના સેટ પર હાજર થવાની હતી પરંતુ તેમની તબિયત ખરાબ હોવાના કારણે તેઓ આરામ કરી રહી છે શુટીંગ કામ હતું રદ કરવામાં આવ્યું છે અભિનેત્રીના નજીકના સૂત્રો દ્વારા એ પણ માહિતી મળી રહી છે કે ડોક્ટરે તેને પૂર્વ આરામ કરવાની સલાહ આપી છે જ્યારે તેમની તબિયત સારી થઈ જશે ત્યારે પરત તેઓ શૂટિંગ પર ફરે તેવું અનુમાન છે અભિનેત્રી અને સલમાન ખાન ફરી એકવાર લાસ્ટ શેડુનું શૂટિંગ શરૂ કરી દેવામાં આવશે તેમની ટીમ શૂટિંગ સમયસર પુરુ કરવા ઈચ્છે છે પરંતુ રશ્મિકા ઘાયલ થતા શૂટિંગ અટકાવી દેવામાં આવ્યું છે
રશ્મિકા સિકંદરમાં મુખ્ય અભિનેત્રી તરીકે નજરેથી સાથે જ આયુષ્માન ખુરાના સાથે તેમની ફિલ્મ થામાંનું પણ શૂટિંગ શરૂ કરવાની તૈયારીમાં છે પરંતુ હવે સિકંદરનું શૂટિંગ લેટ ગયું છે જેના કારણે થવાનું શૂટિંગ પણ ફેલવાઈ શકે છે તેવી શક્યતાઓ છે, રશ્મિકા ઘાયલ થતા સલમાન ખાન સાથેનું ફિલ્મ સિકંદરનું શૂટિંગ રદ કરવામાં આવ્યું છે