Republic Day 2025: દેશભક્તિની ભાવનાને બમણી કરશે આ ગીતો, આ બે ગીત ચોક્કસ સાંભળો

Republic Day 2025:  (patriotic song) –પ્રજાસત્તાક દિવસ નિમિત્તે  ભારતના તમામ નાગરિકોમાં દેશભક્તિની ભાવના  વધારવા માટે ઘણા બધા એવા ગીતો છે જે આજે પણ પ્રજાસત્તાક દિવસ નિમિત્તે અને 15 મી ઓગસ્ટે સાંભળવા મળતા હોય છે જે દેશભક્તિ  ભાવના ઉત્પન્ન કરે છે જો તમે પણ દેશભક્તિના સોંગ શોધી રહ્યા છો જે તમારી અંદર દેશભક્તિની ભાવના ઉત્પન્ન કરે તો આજે મેં તમને બે એવા સોંગ વિશે જણાવીશું જે આજે પણ સાંભળતા જ તમારા રુવાટા ઉભા થઈ જશે તમે દેશના બલિદાન અને દેશ પ્રત્યેની તમારી જવાબદારીઓને વધુ સારી રીતે સમજી શકો છો અને ઘણા બધા એવા ગીતો છે જે આજે પણ તમારા હૃદયમાં વસતા હોય છે ચલો તમને આવા અદભુત દેશભક્તિ ગીત વિશે જણાવીએ 

દેશભક્તિ ગીત “ઓ મારા દેશના લોકો”

આ દેશભક્તિ ગીત ખૂબ જ અદભુત છે જે સ્વર્ગસ્થ ગાયિકા લતા  મંગેતરના કંઠે ગવાયું છે આજે પણ લોકો આ ગીત સાંભળતા છે દેશભક્તિની ભાવના અનુભવ કરે છે ભારત જેને યુદ્ધમાં ૧૯૬૨માં થયેલા સૈનિકોને સમર્પિત આ સોંગ બનાવવામાં આવ્યું છે પ્રજાસત્તાક દિવસ નિમિત્તે આ ગીત સાંભળવાથી દેશભક્તિની ભાવના જાગે છે અને તમે દેશ માટે કંઈક કરવાનું મન થાય છે સાથે જ તમે પોતાના દેશ માટે કંઈક કરી શકો છો તેવી ભાવના ઉત્પન્ન કરે છે 

‘દિલ દિયા હૈ જાન ભી દેંગે’

દેશભક્તિ ગીતમાં દેશભક્તિની ભાવના જાગૃત કરવા માટે આ શું ખૂબ જ અદભુત છે 1986 માં રિલીઝ થયેલી ફિલ્મ કરવાનો સોંગ છે જે આજે પણ લોકો પ્રજાસત્તાક દિવસ અથવા 15મી ઓગસ્ટના દિવસે સાંભળતા હોય છે આ ગીત લખવાનું શ્રેય પ્રખ્યાત સંગીતકાર આનંદ બક્ષીની જાય છે તમે બાળકોને દેશભક્તિનું મહત્વ શીખવાડવા માટે આ ગીત સંભળાવી શકો છો

Join WhatsApp

Join Now

Leave a Comment