Taarak Mehta Ka Ooltah Chashmah Roshan Sodhi : ટેલિવિઝન ના જાણીતા અભિનેતા અને તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં રોશન સિંઘ સોઢીના રોલથી રોલ ભજવતા અભિનેતા ગુરુચરણ સિંહ બીમારીથી પીડિત હોવાથી સમાચાર સામે આવી રહ્યા છે લોકપ્રિય ટીવી સ્ટાર હાલમાં હોસ્પિટલમાં દાખલ છે ગુરુચરણસિંહ હોસ્પિટલના પેટમાંથી એક પોતાના વિડીયો શેર કર્યો છે જેમાં તેઓ તેમની બીમારી વિશે અને તેમના સ્વાસ્થ્ય વિશે અપડેટ આપી રહ્યા છે તારક મહેતાના જાણીતા અભિનેતા છે તેમણે તારક મહેતા સિરિયલમાં મહત્વપૂર્ણ રોલ ભજવ્યો છે આ વિડીયો પોસ્ટ કરતા તેમના દર્શકો પણ ખૂબ જ ચિંતત છે
ગુરુચરણ હાલમાં જ પોતાનો વિડીયો શેર કર્યો છે instagram પર પોતાનો વિડીયો શેર કરતા તેમણે જણાવ્યું હતું કે ગોવિંદસિંહ જયંતિ ની શુભકામના પણ આપી હતી અને તેમણે પોતાની હાલત વિશે વિગતવાર માહિતી આપી હતી તેમણે ઘણા બધા યુઝર્સ દ્વારા તેમના સ્વાસ્થ્યની ચિંતાને લઈને જલ્દી સાજા થાય તેવી શુભકામનાઓ પણ પાઠવી રહ્યાં છે
વિડીયો પર ઘણી બધી કમેન્ટ આવી છે અને તેમના ચાહકો દ્વારા કમેન્ટ કરવામાં આવી રહી છે ગુરુચરણ સિંહ નું સ્વાસ્થ્ય ઠીક ના હોવાથી જલદી તેમનું સ્વાસ્થ્ય ઠીક થાય તેની શુભકામનાઓ પાઠવી રહ્યા છે વીડિયોમાં ગુરુચરણ સિંહ હોસ્પિટલના જોવા મળી રહ્યા છે બેટ પર હોય તેવા વિડિયો પણ સામે આવી રહ્યો છે હોસ્પિટલમાં કેમ દાખલ કરવામાં આવ્યા છે તે અંગે અભિનેતા ને પૂછવામાં આવી રહ્યો છે અને જલ્દી સાજા થાય તેવી શુભેચ્છાઓ પાઠવી રહ્યા છે