Saif Ali Khan Attacked: સૈફ અલી ખાન પર હુમલો કરનાર આરોપીને પોલીસે આ રીતે ઝડપી પાડ્યો

Saif Ali Khan Attacked: બોલીવુડના જાણીતા અભિનેતા સૈફ અલી ખાન પર અજાણ્યા વ્યક્તિ દ્વારા હુમલો કરવામાં આવ્યો છે મુંબઈના બાદનામાં રહેતા સૈફ અલી ખાનના નિવાસ્થાને હુમલો કરનાર વ્યક્તિને પોલીસે ઝડપી પાડ્યો છે કસ્ટડીમાં તેમની પૂછપરછ પણ કરવામાં આવી રહી છે પોલીસની ઘણી ટીમો તેને પકડવા માટે રોકાયેલી હતી પરંતુ ગઈકાલે બાંદ્રા રેલ્વે સ્ટેશન નજીક તેમની ધરપકડ કરવામાં આવી છે ટેકનિકલ ડેટા અને બાતમીદાર આધારે તેમને ઝડપી પાડવામાં આવ્યું છે સૈફ અલી ખાન પર હુમલા થયાનું સાચું કારણ હજુ સુધી સામે નથી અભી પરંતુ વિગતો અનુસાર પોલીસ તેમની પૂછપરછ કરીને સાચું કારણ જાણવાનો પ્રયાસ કરી રહી છે

આરોપીને જણાવવા ઝડપવા 20 ટીમ બનાવી

હાલમાં જે વિગતો આવી રહી છે પોલીસે હુમલાખોર ને પકડવા માટે વેસ્ટીમ બનાવી હતી તેમને લોકલ ટ્રેન પકડીને વસઇ વિરાર તરફ ગયો હતો તેવી માહિતી મળી હતી ત્યારે પોલીસે અલગ અલગ ટીમોના માધ્યમથી તેમની શોધ કરી રહી હતી તે દરમિયાન નાલાસ ઉપર અને વસઈમાં પણ તેઓ ગયો હતો પરંતુ રેલવે સ્ટેશન પરથી તમને ઝડપી પાડવામાં આવ્યો હોવાનું મીડિયામાં સામે આવ્યું છે

પોલીસે એવી શંકા હતી કે હુમલાખોર ઘરમાં કામ કરતો એક કામદારની ઓળખ આપીને આવ્યો હોવાનું જણાવ્યું હતું સાથે સીસીટીવી કેમેરામાં પણ કેદ થયો હતો ઘરની અંદર પણ પહોંચી ગયો હતો હવે સીસીટીવી ફૂટેજના આધારે તેમને શોધખોળા હાથ ધરી હતી અને તેમને ઝડપી પાડવામાં આવ્યો છે

Join WhatsApp

Join Now

Leave a Comment