Saif Ali Khan : બોલીવુડ અભિનેતા સૈફ અલી ખાન ફરી એકવાર જમીનને લઈને મુશ્કેલીમાં છે હાલમાં સામે આવ્યું છે કે સૈફ અલી ખાનની ભોપાલમાં રહેલ જમીન જેમની કિંમત 15,000 કરોડ કરતાં પણ વધુ છે તેમાં હવે સરકાર કબજો કરી શકે છે હાઇકોર્ટે આ વારસાગત ઐતિહાસિક સંપત્તિ પર 2015 થી લાગુ સ્ટે દૂર કરવાનું નિર્ણય લેતા હવે સેફલીખાન ની સંપત્તિ ખતરામાં આવી ગઈ છે ટૂંક સમયમાં જ નવા પટોડી પરિવારની સંપત્તિ પર સરકાર કબજો મેળવી શકે છે
આપ સૌને વધુમાં જણાવી દઈએ તો ભોપાલ ના નવાબની મોટી દીકરી અભી તો પાકિસ્તાનમાં સ્થાઈ થઈ જતા નવા પરિવારના વંશજ એવા સેફલીખાન અને શર્મિલા ટાગોરના સંપત્તિ પર દાવો કરી રહ્યા છે સરકાર હવે આ સંપત્તિનો સર્વે કરાવી કાયદાકીય કાર્યવાહી કરે તેવી પૂરેપૂરી શક્યતાઓ છે 2015માં સરકારે સંપત્તિને સરકારી સંપત્તિ હોવાની જાહેરાત કરી હતી
ભોપાલના નવાબ મનસુર અલી ખાન પટોડીયા અને તેમના પરિવારની ભોપાલમાં રૂપિયા 15000 કરોડની સંપત્તિ છે જેમાંથી ઘણી સંપતિ વેચાય પણ ગઈ છે સાથે જ પટોડી પરિવારની આશરે 100 એકર જમીન પર દોઢ લાખથી વધુ લોકો રહે છે મધ્યપ્રદેશ હાઇકોર્ટે આ સંપત્તિ પર 2015માં સ્ટે લાગુ કર્યો હતો. સાથે જ વધુમાં જણાવી દઈએ તો હવે સરકાર આ સંપત્તિ પર કબજો કરી લેશે સૈફ અલી ખાન પહેલાથી જ મુસીબતમાં છે કારણ કે તેમના પર અજાણ્યા વ્યક્તિ દ્વારા હુમલોક કરવામાં આવ્યો છે તેઓ હાલ હોસ્પિટલમાં છે પરંતુ બીજી તરફ તેમની સંપત્તિ પણ ખતરામાં છે