Saif Ali Khan: બોલીવુડના જાણીતા અભિનેતા સૈફ અલી ખાન પાંચ દિવસ બાદ ટેલાવતી હોસ્પિટલમાંથી રજા લીધી છે આપ સૌને જણાવી દઈએ તો 21 જાન્યુઆરી મંગળવારના રોજ રજા તેમને આપી દેવામાં આવી છે બાંદ્રા સ્થિત ઘરે તેવો હાલ આરામ કરી રહ્યા છે પરંતુ ઓટો ડ્રાઈવર હાલ ખૂબ જ ચર્ચામાં છે કારણ કે સૈફ અલી ખાન તેમને મળ્યા હતા અને તેમનો અભિનંદન પાઠવ્યો હતો 16 જાન્યુઆરીના રોજ એક વ્યક્તિએ અભિનેતાના ઘરમાં ખુશીને તેમના પર ચાકુ વડે હુમલો કર્યો હતો ત્યારબાદ હુમલામાં સૈફ અલી ખાન ગંભીર રીતે ઘાયલ થયા હતા અને ત્યારબાદ તેમને તાત્કાલિક ઓટો ડ્રાઈવરે લીલાવતી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા હોસ્પિટલમાં તેઓ સારવાર લઈ રહ્યા હતા હાલમાં તેઓ પોતાના ઘરે આરામ કરી રહ્યા છે 21 જાન્યુઆરી મંગળવારના રોજ તેમને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે
સૈફ અલી ખાન ફોટો ડ્રાઇવરને મળ્યા હતા અને તેમને . ધન્યવાદ કહ્યું હતું સેફ અને ઓટો ડ્રાઈવર નો ફોટો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે અભિનેતા સૈફ અલી ખાન તેના ઘરની મદદગાર અને જે હની આયા એલિયામ્મા ફિલિપને મળવાની ઇચ્છા વ્યક્ત કરી ખૂબ જ જલ્દી તેમને પણ મળશે તેવું મીડિયા અહેવાલમાં સામે આવી રહ્યું છે હાલ તેવો બિલકુલ ઠીક છે અને તંદુરસ્ત છે તેમની સારવારને લગતી તમામ સામગ્રી હવે તેમના ઘરે ટ્રીટમેન્ટના માધ્યમથી પ્રોવાઈડ કરવામાં આવશે
સૈફ અલી ખાન પર થયેલ હુમલાબાદ ઓટો ડ્રાઈવર ખૂબ જ ચર્ચામાં હતા આખરે અભિનેતા તેમને મળ્યા હતા તેમની તસવીરો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહી છે આપ સૌને જણાવી દે તો માતા અને પીઠ અભિનેત્રી શર્મિલા ટાગોર પણ ડ્રાઇવર ભજન સિંહ રાણા ને મળ્યા હતા અને તેમને ધન્યવાદ આપ્યા હતા સાથે જ ઘણા બધા આશીર્વાદ પણ આપ્યા હતા