સૈફ અલી ખાન પર હુમલો કરનાર પોલીસ સકંજામાં, જાણો કોણ છે? આરોપી વિજય દાસ

Saif ali Khan News | બોલીવુડના જાણીતા અભિનેતા સૈફ અલી ખાન પર પહેલા હુમલા અંગે મુંબઈ પોલીસ આરોપીની શોધ કરી રહી હતી ત્યારે હવે મુખ્ય હુમલાખોરને મુંબઈ પોલીસે ઝડપી પાડ્યો છે પોલીસે વિજયદાસની ધરપકડ કરવામાં આવી છે આપ સૌને જણાવી દઈએ તેમની ધરપકડ થાણે એમાં થી કરવામાં આવી છે તેઓ પોતે પશ્ચિમ બંગાળનો વતની હોવાનું પણ સામે આવ્યું છે પોલીસે થાણેના હીરાનંદાણી એસ્ટેટની નજીક બનેલા લેબર કેમ્પ નજીક આવેલી ઝાડીઓમાંથી ઝડપી પાડવામાં આવ્યો છે. આ સાથે જ તેની કોર્ટમાં હાજર કરવામાં આવશે અને તેમની રિમાન્ડની પણ માગ કરવામાં આવશે તેવું જાણવા મળી રહ્યું છે 

મીડિયા રિપોર્ટનું માનીએ તો વિજયદાસ જેણે 16 જાન્યુઆરીની રાત્રે સૈફના ઘર પર જઈને તેમના પર ચપ્પુના હુમલા કર્યા હતા આરોપીની શોધખોળ કરતા તેમની ઓળખ વિજેતા તરીકે કરવામાં આવી છે પોલીસે તેમની ધરપકડ કરવામાં આવી છે અને વધુ આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે વધુમાં જણાવી દો તો સેફ અને કરીનાના ઘરમાં ઘૂસીને આ વ્યક્તિએ હુમલો કર્યો હતો હાલ મુંબઈ પોલીસે તેમની ધરપકડ કરવામાં આવી છે આરોપી થાણેના હાઉસિંગકીપર વર્ક તરીકે કરતો હોવાનું પણ સામે આવી રહ્યું છે

જાણો કોણ છે? આરોપી વિજય દાસ

વધુમાં જે વિગતો સામે આવી છે આપ સૌને જણાવી દઈએ તો પશ્ચિમ બંગાળનો રહેવાસી વિજેતા પબમાં કામ કરે છે. તેણે વિજયદાસ વિજયદાસ કે મહંમદ ઇલિયાસ તરીકે પણ ઓળખ આપી હોવાનું પણ સામે આવ્યું છે તેમને કોર્ટમાં રજૂ કરવામાં આવશે રિમાન્ડની માંગ કરવામાં આવશે ત્યારબાદ સીસીટીવી ફૂટેજ ના આધારે પણ વધુ તપાસ હાથ ધરવામાં આવી હોવાનું પણ સામે આવ્યું છે 

Join WhatsApp

Join Now

Leave a Comment