Sanjay Dutt Bhumi Pujan: બોલીવુડના જાણીતા સંજયદત અવારનવાર ચર્ચામાં રહેતા હોય છે તેમની આગામી ફિલ્મ ‘વક્ત 2’ ટૂંક સમયમાં રિલીઝ થશે ચાહકો પણ આ ફિલ્મની રીલીઝની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે આ ફિલ્મનું શૂટિંગ 2025 ના અંત સુધીમાં શરૂ થઈ શકે તેવું માનવામાં આવી રહ્યું છે આ દરમિયાન સંજુ બાબાનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે સાથે જ તેમના ચાહકો સંજયદત પર ગુસ્સે થયા છે અને સંજયદત ખૂબ જ ટ્રોલ થઈ રહ્યા છે ચલો તમને જણાવીએ શું છે સમગ્ર હકીકત
સંજય દત્તનો ભૂમિ પૂજનનો વિડીયો ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે આ વીડિયોમાં સંજયદત ભૂમિ પૂજન માટે કલ્યાણ પહોંચ્યા હતા જેનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થતા જ ચાહકો ગુસ્સે થયા હતા. ખરેખર સંજય દત્ત હંમેશા પૂજા અને ભગવાનના દ્રઢ વિશ્વાસ રાખે છે તો બીજી તરફ ઘણી વાર તેઓ વિવાદનો પણ સામનો કરે છે ઘણીવાર કોઈ ઇવેન્ટમાં તેઓ આ વખતે એક યુઝર્સે વીડિયોમાં કંઈક એવું જોયું જેને જોઈને તેમનો ગુસ્સો વધી ગયો તેઓને સ્ટારને ટ્રોલ કરવાનું શરૂ કરી દીધું હતું
શા માટે લોકો સંજય દત્ત પર થયા ગુસ્સે?
સોશિયલ મીડિયા પર એક વિડીયો ખૂબ જ વાયરલ થઇ રહ્યો છે સંજય દત્ત ભૂમિ પૂજન માટે પહોંચે છે જ્યાં વીડિયોમાં સંજયદત સોફા પર બેસીને ભૂમિ પૂજન કરતા જોવા મળે છે વીડિયોમાં પંડિતજી તેમને પૂજાની વિધિ કરાવી રહ્યા છે શરૂઆતમાં વધુ બરાબર લાગતું હતું પરંતુ પછી લોકો ગુસ્સે થયા અને અભિનેતા સોફા પર બેસીને પૂજા કરી રહ્યા છે તેમને લઈને નારાજ થયા હતા. લોકો પ્રશ્ન ઉઠાવી રહ્યા છે કે શું તે જમીન પર બેસીને પૂજા ન કરી શકે કેટલાક યુઝર્સે તેમના ચશ્મા પહેરવા સામે પણ વાંધો ઉઠાવ્યો હતો