ED Raids : અભિનેત્રી શિલ્પા શેટ્ટી રાજકુંદ્રાના પૂરી રિતે ફસાયા, EDએ કરી કડક કાર્યવાહી, જાણો

બોલીવુડ ઇન્ડસ્ટ્રીઝના સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે આ સમાચાર રાજ કુંદ્રા અને શિલ્પા શેટ્ટી કુંદ્રાને લઈને છે,આપ સૌને જણાવી દઈએ પોર્નોગ્રાફી નેટવર્કના મામલે ફરી એકવાર રાજ અને શિલ્પા વિવાદમાં આવ્યા છે તેમના ઘરે ફરીથી ઈડીની તપાસ કરવામાં આવી રહી છે તેમના ઓફિસ અને ઘરે ઈડી દ્વારા તપાસ હાથ ધરવામાં આવે છે અને ઘણા બધા નવા પુરાવા મળે તેવું પણ ચર્ચામાં સામે આવી રહ્યું છે 

સમગ્ર મામલાની વિસ્તારથી વાત કરીએ તો રાજ કુંદ્રા વિરુદ્ધ વર્ષ 2021 માં પોલીસ કેસ થયો હતો પોર્ન પ્રોડક્શનના આરોપમાં તેમની ધરપકડ કરવામાં આવી હતી. ત્યારબાદ ક્રાઈમ બ્રાન્ચેપણ તેમની પૂછપરછ કરી હતી અને તેમના વિરુદ્ધ કાર્યવાહી કરી હતી તેમના ઇડી દ્વારા ઘરે અને ઓફિસમાં પણ દરોડા પાડવામાં આવ્યા હતા. વધુમાં જણાવી દઈએ તો આઇટી એક્ટ હેઠળ કુંદ્રાની ધરપકડ કરવામાં આવી હતી. મોબાઇલ એપ્લિકેશન ના માધ્યમથી પોર્નોગ્રાફી કન્ટેન્ટ પ્રોવાઇડ કરતા હોવાનું તેમના ઉપર કેસ કરવામાં આવ્યો હતો આ સાથે જ મને લોન્ડરીંગ જેવા ગંભીર ગુનાઓમાં તેઓ સામિલ હોવાનું પણ સામે આવ્યુ હતો

મીડિયાએ હવાલો દ્વારા મળતી માહિતી અનુસાર 15 જગ્યાએ EDની ટીમ દ્વારા ધરોડો પાડવામાં આવ્યો છે આ સાથે જ પૈસા અંગે પણ પૂછપરછ કરવામાં આવી રહી છે પૈસા વિદેશ મોકલાયા હોવાનું પણ સામે આવી રહ્યું છે વીડિયોના માધ્યમથી પૈસા એકઠા થયા હતા જે હવે વિદેશ મોકલાવવામાં આવ્યા છે આ રીતે પૈસાની મોટા પાયે હેરાફેરી કરવામાં આવતી હોવાનું પણ સામે આવ્યું છે ત્યારે હવે આ અંગે પણ મોટા સમાચાર આવી રહ્યા છે વધુમાં જણાવી દઈએ તો જૂનમાં મુંબઈ પોલીસ ક્રાઈમ બ્રાંચ છે તેમની માલિકીની હોટશોટ્સ એપ્લિકેશન પોર્નોગ્રાફી પ્રોડક્શન કેસમાં સંડોવણી હોવાનું પણ ખુલ્યું હતું જેથી તેમના વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી હતી હાલમાં ફરી એકવાર ED દ્વારા તેમના ઘરે દરોડા પાડવામાં આવ્યું છે

Join WhatsApp

Join Now

Leave a Comment