સેફ અલી ખાન હાલ લીલાવતી હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે તો બીજી તરફ પોલીસે પણ મુખ્ય આરોપીને ઝડપીને વધુ કાર્યવાહી હાથ ધરી છે આ સાથે જ ઘણા બધા ખુલાસાઓ પણ સામે આવ્યા છે રવિવારે મુંબઈ પોલીસે શરીફુલ ઇસ્લામ શહઝાદની ધરપકડ કરી હતી અભિનેતા પર હુમલો કરનાર . આરોપીની ૫૦૦થી વધુ સીસીટીવી અને લગભગ 300 એકર વિસ્તાર સ્ક્રેન કર્યા પછી તેમની શિબિરમાંથી ધરપકડ કરવામાં આવી હતી. હાલ પોલીસ તેમની પૂછપરછ કરી રહી છે હુમલાનું કારણ પણ જાણી રહે છે અને અન્ય ઘણા બધા પુરાવા પણ એકત્રક કરી રહી છે સેફલી ખાન પર થયેલા હુમલાના સમાચાર સતત સામે આવી રહ્યા છે
આરોપી સતત ઓળખ બદલતો રહ્યો
મીડિયા અહેવાલનું માન્ય તો શરીફુલ ઇસ્લામ સજ્જાદ મોહમ્મદ રોહિલ્લા અમીન ફકીર છે તેમણે સતત પોતાની ઓળખ બદલી હતી અને ગેરકાયદેસર રીતે ભારતમાં પ્રવેશ્યો હતો એવું જાણવામાં આવી રહ્યો છે કે બાંગ્લાદેશનો રહેવાસી પણ છે પરંતુ હજુ સુધી મીડિયા અહેવાલમાં જાણવા મળ્યું છે કે શરીફુલ ઇસ્લામ બાંગ્લાદેશના ઝાલોકાઠી જિલ્લાના રાજબારિયા ગામનો રહેવાસી છે. આ સાથે જ થાણે પોલીસે તેમની ધરપકડ કરવામાં આવી છે રવિવારે પોલીસે તેમની ધરપકડ કરી હતી
વધુમાં જણાવી દઈએ તો 500થી વધુ સીસીટીવી ફૂટેજ ચેક કર્યા બાદ આરોપીને પોલીસે ઝડપી પાડ્યો છે પોલીસે તેના મિત્ર મિત્ર રવિઆરને ધરપકડની જાણ કરી.પોલીસ હવે અનેક કારણો શોધીને વધુ કાર્યવાહી હાથ ધરી છે હાલ પોલીસ તેમની પૂછપરછ કરી રહી છે બીજી તરફ એ પણ માનવામાં આવી રહ્યું છે કે સેફલી ખાનને લીલાવતી હોસ્પિટલમાંથી ખૂબ જ જલ્દી રજા મળી શકે છે