how to link voter id card to aadhar card in gujarat ચૂંટણી કાર્ડને આધાર કાર્ડ સાથે લિંક કેવી રીતે કરવું આધાર EPIC લિંક: આજે ચૂંટણી પંચ, કેન્દ્રીય ગૃહ મંત્રાલય અને ભારતીય વિશિષ્ટ ઓળખ સત્તામંડળ વચ્ચે મતદાર ઓળખ કાર્ડ અંગે એક મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. આમાં એવો નિર્ણય લેવામાં આવ્યો કે મતદાર ID ને આધાર કાર્ડ સાથે લિંક કરવામાં આવે. આધાર કાર્ડને ચૂંટણી કાર્ડ સાથે લિંક કરવાની સરળ પ્રક્રિયા
આધારકાર્ડ સાથે ચૂંટણી કાર્ડ અને લીંક કરવાના ફાયદા
ચૂંટણીપંચ દ્વારા તાજેતર માહિતી એવો નિર્ણય લેવામાં આવ્યો છે કે આધાર કાર્ડ અને ચૂંટણી કાર્ડ બંને લિંક કરવામાં આવશે કારણ કે ઘણા એવા ચૂંટણી કાર્ડ ડુબલીકેટ બની રહ્યા છે જે ડુબલીકેટ અને જુના ચૂંટણી કાર્ડ છે તેમને નવા એપિક નંબર આપવામાં આવશે આધાર કાર્ડની ચૂંટણી કાર્ડ સાથે લિંક કરવાનું મુખ્ય ઉદ્દેશ છે કે જે નકલી મતદારો છે તેમને ઓળખવામાં મદદ થઈ શકે અને કોઈ રીતે ખોટું કામ ના થઈ શકે.
આધાર કાર્ડને ચૂંટણી કાર્ડ સાથે લિંક કરવા માટે જરૂરી ડોક્યુમેન્ટ્સ: Documents required to link Aadhaar card with election card:
- આધાર કાર્ડની કોપી
- ચૂંટણી કાર્ડની કોપી (જો હાજર હોય)
- પાસપોર્ટ સાઇઝ ફોટો
- બેંક પાસબુક
- જન્મ પ્રમાણપત્ર
- ફોર્મ 6 (જો નામ યાદીમાં ન હોય)
GSRTC રાજકોટ ભરતી 2025 ,10મું પાસ + ITI પાસ માટે સારી તક,સંપૂર્ણ વિગત જાણો
આધાર કાર્ડને ચૂંટણી કાર્ડ સાથે લિંક કરવાની ઓનલાઈન પદ્ધતિ: Online method to link Aadhaar card with electoral card:
આધાર કાર્ડ ની ચૂંટણી કાર્ડ સાથે લિંક કરવા માટે સૌપ્રથમ તમારે https://www.nvsp.in પોર્ટલ પર જવાનું રહેશે ક્યાં ગયા પછી તમારે “Login” પર ક્લિક કરવાનું રહેશે અને તમારો આધાર કાર્ડ નંબર નાખવાનો રહેશે પછી ત્યાં તમને ઓપ્શન દેખવા મળશે “Link Aadhaar with Electoral Data” પસંદ કરી અને ક્લિક કરવાનું રહેશે પછી ત્યાં તમને વિગત ભરવાની કે છે તેમાં તમારું નામ, જન્મ તારીખ, રાજ્ય, જિલ્લો અને વિધાનસભા ક્ષેત્ર પસંદ કરવાનું રહેશે પછી તમારો આધાર કાર્ડ નંબર નાખવાનો રહેશે ત્યાર પછી તમારે “Submit” બટન પર ક્લિક કરશો એટલે તમારી રિક્વેસ્ટ સબમિટ થઈ જશે અને તમને એક રેફરન્સ નંબર મળશે.
આધાર કાર્ડને ચૂંટણી કાર્ડ સાથે લિંક કરવાની ઓફલાઈન પદ્ધતિ:
સૌપ્રથમ તમારે ફોન નંબર છે ડાઉનલોડ કરવાનું રહેશે NVSP પોર્ટલ પરથી પછી તે ફોર્મ ભરવાનું રહેશે ફોર્મ માં તમારી વિગત નાખવાની રહેશે (નામ, જન્મ તારીખ, આધાર કાર્ડ નંબર, વગેરે) ભરો. તમારું જે ફોર્મ ભરેલ છે તેની સાથે આધાર કાર્ડ ની કોપી અને ચૂંટણી કાર્ડ ની કોપી જોડવાની રહેશે તમામ દસ્તાવેજ જોડી અને તમારા નજીકની કાર્યાલય (Electoral Office) માં સબમીટ કરવાની રહેશે.