JioHotstar એપ આવી ગઈ છે, હવે ફક્ત ૧૪૯ રૂપિયામાં ૩ મહિના માટે તમારા મનપસંદ શો, મૂવીઝ, ક્રિકેટ મેચ જોઈ શકો છો.

JioHotstar Starts At Just Rs 149

JioHotstar Starts At Just Rs 149: JioHotstar એપ આવી ગઈ છે, હવે ફક્ત ૧૪૯ રૂપિયામાં ૩ મહિના માટે તમારા મનપસંદ શો, મૂવીઝ, ક્રિકેટ મેચ જોઈ શકો છો. જે મિત્રો મોબાઇલમાં સિરીઝ ક્રિકેટ કે કોઈપણ યુઝ કરે છે તેમના માટે એક સારા સમાચાર છે કે જીઓ રિલાયન્સ દ્વારા સિનેમા અને ડિસ્પ્લે હોસ્ટાર હતું તે હવે મર્જ કરવામાં આવ્યું છે હવે એક નવું આવી ગયું છે જેનું નામ છે jio hotstar ચેનલ સબસ્ક્રાઇબ રહેશે 149 રૂપિયા .

રિલાયન્સ દ્વારા jio hotstar લોન્ચ કરવામાં આવ્યું છે જે બજારમાં આવી ગયું છે અને રિલાયન્સ તેમની કંપની 159 માં સિનેમા અને ડિસ્પ્લે હોસટાર મર્જ કરવું છે તો હવે તમે JioHotstar પર બધુ જોઈ શકો છો જેમાં ફિલ્મો ક્રિકેટ રમતો સિરીઝ ટેકનોલોજી ના વીડીયા મળી જશે.

મફતમાં જોવા મળશે JioHotstar

રિલાયન્સ કંપની દ્વારા JioHotstar લોન્ચ કરવામાં આવ્યું છે જેમાં તમે મફતમાં જોઈ શકશો ફિલ્મો હોલીવુડ જે તમે પહેલીવાર આ તમામ કન્ટેન્ટ મફતમાં જોઈ શકશો જે તમારી પાસે જીઓ સિનેમા પડ્યું છે તે આપમેળે પ્રીમિયમ એક્સેસમાં અપગ્રેડ કરવામાં આવશે જે તમે જીઓ પર જોવા મળશે કોઈ પૈસા ખર્ચવા પડશે નહીં,

JioHotstar સબ્સ્ક્રિપ્શન પ્લાન

કંપની પાસે JioHotstar એપ માટે ત્રણ પ્લાન છે. તેના બેઝ મોબાઇલ પ્લાનની કિંમત ૧૪૯ રૂપિયા રાખવામાં આવી છે, જેની સાથે યુઝર્સને ૩ મહિનાનું સબ્સ્ક્રિપ્શન મળશે. સુપર પ્લાનની કિંમત રૂ. ૨૯૯ (૩ મહિનાનું સબ્સ્ક્રિપ્શન) છે અને પ્રીમિયમ પ્લાનની કિંમત રૂ. ૪૯૯ (૩ મહિનાનું સબ્સ્ક્રિપ્શન) છે. ચાલો તમને પ્લાન લાભ વિશે વિગતવાર જણાવીએ:

JioHotstar ૧૪૯ રૂપિયાનો મોબાઇલ પ્લાન

જો તમે સૌથી સસ્તા ભાવે JioHotstar જોવા માંગતા હો, તો તમે આ જાહેરાત-સપોર્ટેડ પ્લાનથી રિચાર્જ કરી શકો છો. ૧૪૯ રૂપિયામાં, તમે ૩ મહિના માટે JioHotstar સબ્સ્ક્રિપ્શનનો લાભ લઈ શકો છો. જો તમે આ પ્લાન સાથે એક વર્ષ માટે રિચાર્જ કરો છો, તો આ ખર્ચ વાર્ષિક 499 રૂપિયા થશે. આ પ્લાન એક સમયે ફક્ત એક જ મોબાઇલ ડિવાઇસ પર કામ કરશે. તમને પ્લાનમાં જાહેરાતો દેખાશે.

Join WhatsApp

Join Now

Leave a Comment