BSNL ગ્રાહકો માટે સારા સમાચાર સામે આવ્યા છે કારણ કે હવે આ પ્લાનમાં મોટા ફેરફાર કરવામાં આવ્યા છે ઘણા બધા સસ્તા પ્લાન પણ ઓફર કરવામાં આવી રહ્યા છે કેટલાક પ્લાન એવા છે જે લોકોને ખૂબ જ સ્વચ્છતા પડે છે અનલિમિટેડ કોલિંગ જેવા લાભ મેળવવા માટે BSNLનો હાલમાં જ એક નવો પ્લાન્ટ ખૂબ જ ચર્ચામાં છે. Airtel જીવો જેવા પ્લેટફોર્મને પણ પાછળ છોડી દે તેવા 99 રૂપિયાના પ્લાન લોન્ચ કરવામાં આવ્યો છે જે ખૂબ જ સસ્તો પ્લાન છે BSNL ગ્રાહકો માટે આ પ્લાન ખૂબ જ ફાયદાકારક સાબિત થઈ શકે છે ચલો તમને BSNLના સૌથી સસ્તા પ્લાન વિશે જણાવીએ
17 દિવસની વેલીડીટી પ્લાન
17 દિવસની વેલીડીટી પ્રોવાઇડ કરતા bsnl નો પ્લાન માત્ર 99 રૂપિયામાં તમને ઉપલબ્ધ થઈ જશે જેમાં અનલિમિટેડ કોલિંગ સુવિધાઓ પણ પ્રોવાઈડ કરવામાં આવે છે જો તમે bsnl સીમનો ઉપયોગ કરો છો તો તમારા માટે આ પ્લાન ખૂબ જ ફાયદાકારક સાબિત થઈ શકે છે સરકારી કંપનીનો આ પ્લાન એવા લોકો માટે છે જે ઓછી કિંમતમાં ઇન્ટરનેટ અને અનલિમિટેડ કોલિંગની સુવિધાનો લાભ ઉઠાવવા માંગે છે. આગામી દિવસોમાં હજુ પણ નવા સસ્તા પ્લાન લોન્ચ કરે તેવી શક્યતાઓ છે
BSNL રૂ. 215 નો પ્લાન
બીજો એક પ્લાન પણ ખૂબ જ ચર્ચામાં છે જે સૌથી સસ્તો પ્લાન છે 30 દિવસની વેલીડીટી પ્રોવાઇડ કરતા પ્લાન ની કિંમત 215 રૂપિયા છે જેમાં અનલિમિટેડ વોઇસ કોલિંગ અનલિમિટેડ 2GB ડેટા મળે છે સાથે જ દરરોજના તમે 100 જેટલા એસએમએસ ફ્રી કરી શકો છો અન્ય ઘણી બધી સુવિધાઓનો પણ લાભ ઉઠાવવાનો મોકો મળે છે જેમ કે હાર્ડી ગેમ્સ, ગેમઓન અને એસ્ટ્રોટેલ, ગેમિયમ, લિસ્ટન પોડોકાસ્ટ, ઝિંગ મ્યુઝિક + વાવ એન્ટરટેઈનમેન્ટ અને BSNL ટ્યુન ઓફર કરે છે અને અન્ય ઘણા બધા ફીચર્સ પણ આ રિચાર્જમાં ઉપયોગ કરવાનો મોકો મળે છે