Ahmedabad mumbai bullet train: ગુજરાતમાં અમદાવાદ મુંબઈ બુલેટ ટ્રેનની કામગીરી અંગે મહત્વની અપડેટ સામે આવી છે આપ સૌને જણાવી દઈએ તો 100 મીટર 60 મીટર જે ડબલ લાઈન સ્ટાન્ડર્ડ ગેસ રીયલ ટ્રેકની સુવિધા પૂરી પાડશે છે તે આપ પુલ બે સ્પાન ધરાવે છે હાલમાં જ મુંબઈથી અમદાવાદ અને અમદાવાદથી મુંબઈ બુલેટ ટ્રેનના માધ્યમથી મુસાફરી કરવા માંગતા તમામ મુસાફરો માટે મહત્વની અપડેટ છે અને સારા સમાચાર છે આપ સૌને જણાવી દઈએ તો 100 મીટરનો સ્પાન પશ્ચિમ રેલવે અને ડીએફસી ટ્રેક પર 28 જાન્યુઆરી 2025 થી પાંચ ફેબ્રુઆરી 2025 દરમિયાન શરૂ કરવામાં આવ્યો હતો જ્યારે ૬૦ મીટરનો સ્પાન બાંધકામ સ્થળ પર ટ્રેકની નજીક સ્થિત સિંચાઈ નહેર પર બાંધવામાં આવશે આથી બુલેટ ટ્રેન ને સરળતાથી પોતાના લક્ષ્ય સુધી પહોંચવામાં ખૂબ જ આસાન થશે ચલો તમને વધુ વિગતો આ અંગે જણાવીએ
અમદાવાદ મુંબઈ બુલેટ ટ્રેનની ખાસિયત
બ્રીજ વિશે વાત કરીએ તો સૌથી પહેલા મોટી વાત બ્રિજની છે જે 14.13 મીટર પહોળો છે અને 100 મીટર સ્ટીલ બ્રિજ જેનું વજન 1,432 મેટ્રિક ટન છે ગુજરાતમાં આ સૌથી મોટો બ્રિજ હોવાનું પણ મીડિયા હવાલોમાં માનવામાં આવી રહ્યું છે ગુજરાતના પોઝમાં સ્થિત આરડીઆરએસઓ માન્ય વર્કશોપ માં બનાવેલું આ બ્રિજના કન્ટ્રક્શન છે. વધુમાં સ્ટીલ મટીરીયલ અંગે વિગતવાર જણાવીએ તો આ સ્ટીલ બ્રિજનું 100 મીટરનો સ્પાન જમીનથી 14.5 મીટર થી ઊંચાઈ પર અમદાવાદના છેડે સ્ટ્રકચર પર એસેમ્બલ કરવામાં આવ્યો છે દેખાવમાં પણ ખૂબ જ અદભુત છે પરંતુ મજબૂતાઈ પણ ખૂબ જ શાનદાર છે જેમાં દરેક વ્યાસ મેકેનોઈલ બહારનો ઉપયોગ કરીને 250 ટનથી ક્ષમતા વધુ ધરાવે છે
આ બ્રિજનું કામ ક્યારે પૂર્ણ થશે તે અંગે હજુ સુધી કોઈપણ સ્પષ્ટ માહિતી સામે નથી આવી પરંતુ આ બ્રિજ શરૂ થતા જ બુલેટ ટ્રેન શરૂ કરવામાં આવશે અમદાવાદથી મુંબઈ જનારા લોકો માટે મુસાફરી કરવી ખૂબ જ સરળ બનશે અને ઓછા સમયમાં તમને મુંબઈથી અમદાવાદ અને અમદાવાદથી મુંબઈ પહોંચાડી દેશે આગામી દિવસોમાં હજુ પણ આ બુલેટ ટ્રેન અને બ્રિજ અંગેની વિગતો સામે આવી શકે છે