ગ્રામ પંચાયતની ચૂંટણીનો કાર્યક્રમ જાહેર: આ તારીખે ફોર્મ ભરાશે અને 18 ફેબ્રુઆરીએ મતગણતરી ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી 2025 માટે 66 નગરપાલિકાની ચૂંટણીનો કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો છે. રાજ્યના ચૂંટણી કમિશનરે આજે આ અંગે પ્રેસ કોન્ફરન્સમાં માહિતી આપી, જેમાં આગામી દિવસોમાં યોજાનારી ચૂંટણીની તમામ વિગતો જાહેર કરી હતી. Gram Panchayat Election Gujarat 2025 ગુજરાત સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી 2025
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી એટલે શું? sthanik swarajya election in gujarat 2025
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી એ સ્થાનિક સ્તરે ગવર્નન્સ માટેનું ચૂંટણીપ્રક્રિયાનું એક મહત્વપૂર્ણ અંગ છે, જેમાં નગરપાલિકા, મહાનગરપાલિકા, જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને ગ્રામ પંચાયત જેવી સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ માટે પ્રતિનિધિઓની પસંદગી થાય છે. સરપંચ ની ચૂંટણી ક્યારે છે
રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી: મતદાન અને પરિણામની તારીખો જાહેર
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈ મહત્વની માહિતી બહાર આવી છે. રાજ્ય ચૂંટણી પંચે આજે સત્તાવાર રીતે 66 નગરપાલિકાઓની ચૂંટણીની તારીખોની જાહેરાત કરી છે.
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી 2025 મત આપવાની શરૂઆત છોડ ફેબ્રુઆરીના રોજ સવારે સાત વાગ્યાથી થઈ જશે અને તમે છેલ્લા સાંજે 6:00 વાગ્યા સુધી મત કરી શકો છો સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પરિણામ 28 ફેબ્રુઆરી ના રોજ મતગણતરી થશે ત્યારે જાહેર થશે ગ્રામ પંચાયતની ચૂંટણીને લઇ અને આચાર સહિત લાગુ પાડવામાં આવી છે ચૂંટણી પૂરી ના થાય ત્યાં સુધી આચાર સહિતા લાગુ રહે છે
રેશનકાર્ડમાં આધારકાર્ડ નંબર ખોટો હોય તો શું કરવું? આવી રીતે ખોટો નંબર ચેક કરો
ગુજરાત સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી 2025 sthanik swarajya election in gujarat 2025
ચૂંટણી જાહેર | 21 જાન્યુ |
જાહેરનામું પ્રસિદ્ધ થશે | 27 જાન્યુ. |
ઉમેદવારી પત્ર ભરવાની છેલ્લી તારીખ | 1 ફેબ્રુઆરી |
ઉમેદવારી પત્ર ચકાસણી | 3 ફેબ્રુઆરી |
ઉમેદવારી પાછી લેવાની છેલ્લી તારીખ | 4 ફેબ્રુઆરી |
મતદાન | 16 ફેબ્રુઆરી |
મતદાન મતગણતરી | 18 ફેબ્રુઆરી |
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી 2025 ક્યાં ક્યાં યોજાશે ચૂંટણી ?
સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે કાર્યક્રમ આવી ગયો છે પણ તમને ખબર નહીં હોય કે આ ચૂંટણી કયા કયા છે તો તમને જણાવી દઈએ કે શાસક નગરપાલિકાઓ માં આ ચૂંટણી યોજવાની છે જેમાં ગાંધીનગર કઠલાલ કપડવંજ તાલુકા પંચાયતની પણ ચૂંટણી થવાની છે બોટાદ વંથલી વાંકાનેર પાલિકાની ચૂંટણી થવાની છે જ્યારે ત્રણ મહાનગરપાલિકાઓ અને 21 નગરપાલિકાઓની બેઠક પર પેટા ચૂંટણી થવાની છે નવ જિલ્લા પંચાયત અને 91 તાલુકા પંચાયતમાં પણ ચૂંટણી યોજવાની છે
બનાસકાંઠામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી નહીં યોજાય
ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારોમાં આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં મતદાન નહીં યોજાય. તાજેતરમાં ગુજરાત સરકાર દ્વારા બનાસકાંઠા જિલ્લાનું વિભાજન કરીને નવો વાવ-થરાદ જિલ્લો બનાવવામાં આવ્યો છે. બનાસકાંઠાની હદમાં થયેલા આ ફેરફારોને કારણે રાજ્ય ચૂંટણી પંચે થરાદ, ધાનેરા, વિજાપુર અને ઈડરમાં ચૂંટણી નહીં યોજવાનો નિર્ણય કર્યો છે.
સાથે જ, ગ્રામ પંચાયતોની પણ હાલ માટે ચૂંટણી નહીં યોજવાની જાહેરાત કરવામાં આવી છે. આ નિર્ણયમાં ચૂંટણી પંચે વિસ્તારોના પુનર્ગઠનને ધ્યાનમાં રાખીને મતદારોને નવી રીતે પરિભાષિત કરવાનો હેતુ દર્શાવ્યો છે.
(With Input: Kinjal Mishra)