ભારતમાં સૌપ્રથમ મહેસાણામાં પ્રધાનમંત્રી વિશ્વકર્મા યોજનાના લાભાર્થીને 10 લાખ નો ચેક આપવામાં આવ્યો

હવે માત્ર પત્રો અને પાર્સલ જ નહીં પણ પોસ્ટ વિભાગે લોકો સુધી વિવિધ સરકારી કલ્યાણકારી યોજનાઓ પણ ઘરના દરવાજા સુધી પહોંચાડી રહ્યું છે પોસ્ટ વિભાગે હવે પત્ર અને પાર્સલ સાથે સાથે સરકારની વિવિધ જન કલ્યાણકારી યોજનાઓ અને તેમના લાભો પણ લોકોને પહોંચાડી રહ્યો છે ઉત્તર ગુજરાત પ્રદેશના પોસ્ટ માસ્તર જનરલ કૃષ્ણકુમાર યાદવ દ્વારા મહેસાણા ડાક મંડળની 20 સપ્ટેમ્બર 2020 ના રોજ નિરીક્ષણ મુલાકાત દરમિયાન કહ્યું કે પોસ્ટ વિભાગ પત્ર અને પાર્સલ સાથે સરકારની વિવિધ જન કલ્યાણકારી યોજનાઓ અને તેમના લાભો પણ લોકોને પહોંચાડી રહ્યો છે દેશના દરેક ખૂણે દરેક દરવાજે પોસ્ટ વિભાગની બહુ જ છે અને તે લોકોના સુખ દુઃખમાં સમાન રૂપે જોડાયેલ છે

મહેસાણા હેડ પોસ્ટ ઓફિસમાં એક પેડમાં એક નામ અભિયાન હેઠળ વૃક્ષારોપણ કરીને પર્યાવરણ સરક્ષણ સંદેશ આપ્યો મહેસાણા અધિક્ષક ડાકઘર એચસી પરમારે પોસ્ટ માસ્ટર જનરલનું સ્વાગત કરતા મહેસાણામાં પોસ્ટ સેવાઓની પ્રગતિ વિશે વિગતવાર માહિતી આપી

ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ બેંકના માધ્યમથી માત્ર રૂપિયા 399 માં ટાટા ગ્રુપની દુર્ઘટના સુરક્ષા પોલીસી લીધેલ મહેસાણા ના બાબુભાઈ રબારીની અકસ્માત મૃત્યુ બાદ તેના પરિવારને પોસ્ટ માસ્ટર જનરલ કૃષ્ણ કુમાર યાદવના રૂપિયા 10 લાખનું દાવો ચૂકવવા માટે ચેક આપવામાં આવ્યો

પોસ્ટ માસ્તર જનરલ કૃષ્ણ કુમાર યાદવ એ જણાવ્યું હતું કે પ્રધાનમંત્રી વિશ્વકર્મા યોજનામાં પણ ડાક વિભાગ દ્વારા મહત્વપૂર્ણ ભૂમિકા અંતર્ગત કારીગરો લાભાર્થીઓને સાધનોની ડાક વિભાગ દ્વારા પ્રદાન કરવામાં આવી છે આ યોજનામાં દેશ પરના સૌપ્રથમ ઉત્તર ગુજરાત પ્રદેશના મહેસાણા ડાક મંડળના જગન્નાથ પુરાના રહેવાસી શ્રી રમેશભાઈ બાબુભાઈ ને પ્રથમ કીટ વિતરણ કરી આગવી ભૂમિકા ભજવી છે

પોસ્ટ માસ્તર જનરલપુર કુમાર યાદવ એ મહેસાણા વિભાગમાં પોસ્ટલ વિભાગ સેવાઓની પ્રગતિની વિગતવાર સમીક્ષા કરેલી છે હાલ મહેસાણા વિભાગમાં કુલ ૬.૭૩ લાખ બચત ખાતા 79 000 IPBP ખાતા 66000 સુકન્યા સમૃદ્ધિ ખાતા અને 3906 મહિલા સન્માન બચત પ્રમાણપત્રો ખોલવામાં આવ્યા છે આ ઉપરાંત 61 ગામોને સંપૂર્ણ સુકોનીય સમૃદ્ધિ ગ્રામ તરીકે આવરી લેવામાં આવ્યા છે 100 ગામોને સંપૂર્ણ વીમા ગ્રામ તરીકે આવરી લેવામાં આવ્યા છે અને પાંચ ગામોને ફાઇવ સ્ટાર વિલેજ તરીકે જાહેર કરવામાં આવ્યા છે મહેસાણા હેડ પોસ્ટ ઓફિસ ખાતે પાસપોર્ટ સેવા કેન્દ્ર દ્વારા આ નાણાકીય વર્ષમાં 7000 કરતા વધુ લોકોએ પાસપોર્ટ મેળવ્યા છે 14000 લોકોએ પોસ્ટ ઓફિસ મારફત આધાર નોંધાવ્યું અથવા અપડેટ કર્યો છે જ્યારે 70,000 લોકોએ ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ બેંક દ્વારા CELC માંથી લાભ મળ્યો છે 69000 કરતા વધુ લોકોને આધાર સક્ષમ પેમેન્ટ સિસ્ટમ મારફત 22.4 કરોડ રૂપિયાના ચૂકવવાના ઘરના દરવાજે મેળવ્યા છે

ઉત્તર ગુજરાત પ્રદેશના પોસ્ટ માસ્તર જનરલ યાદ દવે મહેસાણા મુલાકાત દરમિયાન તમામ અધિકારીઓ અને કર્મચારીઓને લોકો સાથે સારું વર્તન કરવાની વાત પર દબાણ આપ્યું પોસ્ટ માસ્તર જનરલ કૃષ્ણકુમાર યાદવ એ આર્થિક વર્ષના બાકીના દિવસોમાં વ્યાપક અભિયાન ચલાવીને વિવિધ સેવાઓમાં આપેલ લક્ષ્યોની પ્રાપ્તિને મહત્વ આપ્યું તેમ જ સેવાની સામાન્ય જનતાને જોડવા જન ફરિયાદોના ત્વરિત નિરાકરણ અને ગ્રાહકો ની સંવેદનશીલતા પર ભાર મૂક્યો

Leave a Comment

લોન્ચ થયો 32MP ફ્રન્ટ કેમેરા, 6000mAh બેટરી સાથે દમદાર iQOO 13 ફોન ધીરેન્દ્ર શાસ્ત્રીના આ ઉપાયથી ખાલી ખિસ્સા નોટોથી ભરાઈ જશે. ઘરે બેઠા રેશનકાર્ડ ઈ-કેવાયસી કરો, જાણો સ્ટેપ