બ્રેકિંગ ન્યૂઝ :ઉત્તરાયણનો પર્વ બન્યો જીવલેણ! રાજયમાં ઘાતક દોરીથી ત્રણના મોત, અનેકના ગળા કપાયા

Uttarayan festival turns deadly

બ્રેકિંગ ન્યૂઝ :ઉત્તરાયણનો પર્વ બન્યો જીવલેણ! રાજયમાં ઘાતક દોરીથી ત્રણના મોત, અનેકના ગળા કપાયા આજે પતંગની દોરીના કારણે અનેક લોકો ઘાયલ થયા છે. જ્યારે પંચમહાલના હાલોલમાં પતંગના દોરાએ વધુ એક માસૂમનો ભોગ લીધો છે. બાઈક પર પિતા સાથે જઈ રહેલા ૫ વર્ષીય બાળકનું પતંગ દોરાથી ગળું કપાઈ જતાં મોત નીપજ્યું છે. રાહ તળાવ ગામના Uttarayan festival turns deadly

ઉત્તરાયણ બની લોહિયાળ!

પરેશભાઈ પોતાના દીકરા સાથે હાલોલ તરફ જઈ જતા રહ્યા હતા. જ્યાં પ વર્ષ ના બાળકને ફુગ્ગા અપાવવા જતી વખતે દોરો ગળામાં ભરાઈ ગયો છે. તાત્કાલિક સારવાર માટે હાલોલ હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યો હતો, પરંતુ સારવાર દરમિયાન જ બાળકે દમ તોડી દીધો. આ ઉપરાંત રાજકોટમાં પણ ઘાતક દોરીએ યુવકનો ભોગ લીધો છે.

Join WhatsApp

Join Now

Leave a Comment