મુખ્યમંત્રી પાક સંગ્રહ સ્ટ્રક્ચર યોજના (Mukhyamantri Pak Sangrah Structure Yojana) ગુજરાત સરકાર દ્વારા શરૂ કરેલી યોજના છે, જે ખેડુતોને તેમના પાકને સંગ્રહવા માટે સહાય પૂરી પાડે છે. આ યોજના ખેડુતોને પાક સંગ્રહ માટેના સ્ટ્રક્ચર બનાવવા અને કુદરતી આફતો સામે પાકના સંરક્ષણ માટે મદદરૂપ થાય છે. mukhyamantri pak sangrah yojana 2024 Increased from ₹75,000 to ₹1,00,000
મુખ્યમંત્રી પાક સંગ્રહ સહાય યોજના માં વધારો mukhyamantri pak sangrah yojana 2024
કૃષિ પેદાશોને રક્ષણ આપતી મુખ્યમંત્રી પાક સંગ્રહ સ્ટ્રક્ચર યોજનાની સહાય ₹75,000 થી વધારીને ₹1,00,000 કરી રાજ્ય સરકારે ખેડૂતોની મહેનતની સાચા અર્થમાં દરકાર કરી છે…
પીએમ પોષણ યોજના ભરતી 2024 કોઈપણ પરીક્ષા વગર કે કોઈપણ ફી વગર ભરતી
મુખ્યમંત્રી પાક સંગ્રહ સહાય યોજના ખેડૂતો માટે ફાયદા:
આ સ્ટ્રક્ચર ખેડૂતોને માત્ર પાક જ નહિ, પણ ખાતર, બીયારણ, દવાઓ, અને ખેતી સાધનો માટે પણ સુરક્ષિત સંગ્રહ પ્રદાન કરે છે. પરિણામે, ખેડૂતોની આવકમાં વધારો થવાની શક્યતા વધી છે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં ગુજરાત સરકારની આ પહેલ ખેડૂતોને આત્મનિર્ભર બનાવવા અને ખેતીને વધુ વ્યાપક અને ફળદ્રુપ બનાવવા માટે મહત્વપૂર્ણ સાબિત થઈ છે.